રાંધવાની સૂચનાઓ
- 1
મેયોનીઝ માટે :સામગ્રી માં બતાવ્યા પ્રમાણે બધું મીક્ષ કરી બીટર ફેરવી લો...ફ્રીજ માં મૂકો..
- 2
બીન્સ પલાળી..મીઠું નાખી બાફવા...સામગ્રી માં બતાવ્યા પ્રમાણે વઘારવા....
- 3
બ્રેડ ટોસ્ટ કરો...તેના પર મેયોનીઝ, બીન્સ,મરચાં, ટમેટાં, ગાજર, કોબીજ, ચીઝ મૂકો....
- 4
તેનાં પર કેચઅપ લગાવી...ગરમાગરમ ટમેટાં ના સૂપ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ (Cheese Tin Beans Toast Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતી ડીશ. અમે બધાં જયારે જોઈન્ટ ફેમિલીમાં સાથે હતા ત્યારે રવિવાર નું ડીનર નું મેન્યુ ફીક્સ જ હોય. છોકરાવ ને બહુ જ ભાવે 😋. ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ Sonal Modha -
-
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
-
મેયોનીઝ(ગાર્લિક પેપર મેયોનીઝ અને તંદુરી મેયોનીઝ)(Mayonnaise recipe in Gujarati)
માયોનિસ આમ તો ઍગ માંથી બને છે પણ હવે વેજ મયોનીસ પણ બને છે જે વેજીટેરિયન પણ ખાય શકે છે માયોનિઝ એ સેન્ડવીચ, બર્ગર,પિત્ઝા માં ચોપડવા માં આવે છે અને જે બોવ જ સ્વાદિષ્ટ લાગે છે અહીં હું 2 ટાઈપ ના માયોનિસ્ ની રેસીપી લાવી છું જે ગાર્લિક પેપર અને તંદુરી મયોનિસ છે.જે ખૂબ ટેસ્ટી લાગે છે#GA4#week12#mayonise Darshna Mavadiya -
ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
#TR#cookpadgujarati#cookpadindia#cookpad બ્રેડ ટોસ્ટ આપણે ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ ટોપિંગ સાથે બનાવતા હોઈએ છીએ. મેં આજે ત્રણ કલરના બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે. સેફરોન, વ્હાઈટ અને ગ્રીન એમ ત્રણ કલરના આ બ્રેડ ટોસ્ટ ગાજર, ડુંગળી અને કેપ્સીકમ જેવા વેજીસ ઉમેરીને બનાવ્યા છે. આ ઉપરાંત તેના ટોપિંગમાં પનીર, મેયોનીઝ અને ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે. 15 ઓગસ્ટની ઉજવણી નિમિત્તે બનાવેલા આ ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બન્યા છે. Asmita Rupani -
-
-
ચીઝી ટોસ્ટ સ્લાઈસ
#મિલ્કીમિલ્ક માં થી બનાવેલું ચીઝ ની છીણ બ્રેડ પર મૂકી ખાવા ની મજા પડે છે સવાર માં આવા બ્રેકફાસ્ટ કરો અને ચા કે દૂધ સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
વેજ.સેઝવાન ચીઝ મેયોનીઝ ફે્ન્કી(veg. Sechzwan cheese mayonnaise Frankie recipe in gujrati)
#મોમમારી સાસુ મોમ ને ખુબ જ ભાવે છે.મઘરસ ડે હતો તો આજે બનાવી એમને ખુબ વખાણ કયાઁ. Mosmi Desai -
-
-
ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)
આ એક છોકરાઓ માટે ફટાફટ નાસ્તાની રેસિપી છે. ઘણીવાર એકલા ટોસ્ટ ચા સાથે ખાઈને છોકરાઓ કંટાળી જાય છે, ત્યારે આ રેસીપી થી છોકરાઓને ટોસ્ટ કરી દેવામાં આવે તો ફટાફટ ખાઈ જાય છે. ચીઝ બટર અને મકાઈ તેને હેલ્ધી બનાવે છે. અને ફક્ત 10 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જાય છે.#ફટાફટ #cook pad Archana99 Punjani -
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
-
-
તુમ(Toum recipe in Gujarati)
લેબનીઝ લસણ ની ચટણી જેને ગાર્લિક ટુમ તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં મુખ્ય તેલ અને લસણ માંથી બને છે.આ બનાવવાં માટે હાઈ સ્પીડ ઓપન હેન્ડ મિક્ષચર વાપરવું.બંધ જાર વાળું ન વાપરવું.તેલ ફ્લેવર વગર નું લેવું. ડિપ તરીકે સર્વ કરી શકાય.સ્વાસ્થ્ય માટે સારું છે. Bina Mithani -
-
-
-
મેક્સીકન ફાયર ટાર્ટસ્ (Mexican Fire Tarts Recipe In Gujarati)
ચટપટી અને ઇન્સ્ટન્ટ ચાટ#PS Neeta Neeta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12082863
ટિપ્પણીઓ