દાલ વિથ સ્ટફડ પકોડી
રાંધવાની સૂચનાઓ
- 1
હાલો ફટાફટ થઈ જાવ તૈયાર, બાફી લો ૨ નંગ બટેટા અને તુવેર દાલ, બફાઈ એટલી વારમાં ઘઉં ચણાનો લોટ બાંધી લો, લોટમાં થોડું દૂધ ઉમેરો એટલે પકોડી સોફટ બનશે
- 2
ફોટો માં બતાવેલ મસાલા રેડી કરી લેવા, આપણે ૩ વાર મસાલા કરવાના, લોટ માટે, પકોડી ના પૂરણ માટે અને દાળ માટે, પણ બધા મસાલા માપસર નાખવા
- 3
લોટ બાંધી તેમાંથી નાની નાની પુરી બનાવી લેવાની અને પુરણ માટે બટેટા નો મસાલો તેયાર કરવો
- 4
પુરીમા વચ્ચે પૂરણ ભરી ને તમને મનગમતાં શેપ માં પકોડી વાળી લો અને તુવેર દાલ નો વઘાર કરી ઉકરે એટલે તેમાં એક પછી એક પકોડી ઊમેરતા જાવ આશરે ૨૦ થી ૨૫ મિનિટમાં થઈ જશે દાલ વિથ સ્ટફડ પકોડી કોથમીર થી સજાવો😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12089183
















ટિપ્પણીઓ