રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની મોગર દાળને ધોઈને પ્રેશર કૂકરમાં બાફવા મુકો....મુક્તી વખતે તેમાં હળદર મીઠું ને હિંગ ઉમેરો....3 સીટી વાગે એટલે ગેસ બંધ કરો...
- 2
હવે કુકર ખોલો...મગદાળ બફાઈને તૈયાર છે...
- 3
હવે વઘારની તૈયારી કરો....રાઈ જીરું ફૂટવા લાગે એટલે લાલ મરચું પાવડર તેલ માં જ નાખી દાળ ઉપર વઘાર રેડી દો... આદુ અને લસણ પીસીને ઉપરથી ઉમેરો...બધા મસાલા કરીને ઉકળવા મુકો........
- 4
હવે આપણી પ્રોટીન થી ભરપૂર મગની મોગર દાળ તૈયાર છે....મિત્રો લોકડાઉન ના સમયે જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે ગૃહિણી ઓ એ રસોડામાં જઈ પૌષ્ટિક આહાર બનાવવાની અને એવી જે સામગ્રી ઘરમાં હોય તેનો ઉપયોગ કરીને વાનગી બનાવવાની તૈયારી કરે તો જરૂર સફળતા મળે છે....મેં મગની મોગર દાળ પરોઠા...ભાત... અથાણાં...અને કચુંબર સાથે થાળમાં પીરસી છે...👍🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
મગની મોગર દાળ ના વડા
#MRCફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ . asharamparia -
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
-
-
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ June Dr. Pushpa Dixit -
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#RC1પીળી રેસિપીWeek-1મગમોગર ઢીલી દાળ ushma prakash mevada -
-
-
-
મગની દાળ નો સૂપ
#દાળઝડપથી બની જાય એવો અને આરોગ્યપ્રદ એવો સૂપ ઓછી સામગ્રી થી બની જાય છે. Bijal Thaker -
તાંદળજાની ભાજી ને મગની દાળ નું શાક (Tandarja Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#supers Daxa Pancholi -
મૂંગ બિન્સ (મગની દાળ ને ફણસી નું શાક)
#લંચ#goldenapron#post9આ એક એકદમ અલગ અને સરળતાથી બની જતું શાક છે, જે જરૂર થી બનાવું. મગની મોગર દાળ છુટ્ટી રહેવી જોઈએ. આ શાક રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12243125
ટિપ્પણીઓ