કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મેથી દૂધી ના મૂઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી મુખ્ય ફોટો

પાલક મેથી દૂધી ના મૂઠીયા

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089

#goldenapron3
#ડીનર

#goldenapron3
#ડીનર

વધુ વાંચો

પાલક મેથી દૂધી ના મૂઠીયા

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089

#goldenapron3
#ડીનર

#goldenapron3
#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1ઝૂડી પાલક
  • 1ઝૂડી મેથી
  • 250 ગ્રામદૂધી
  • થોડી કોથમરી
  • 2મરચાં
  • કટકો આદુ
  • 2કાચી કેરી
  • 2મોટા લીંબુ
  • 2 કપચણાનો લોટ
  • 1 કપચોખાનો લોટ
  • 3/4 કપ બાજરીનો લોટ
  • 1/2 કપ ઘઉંનો જાડો લોટ
  • 2 ચમચીમરચું પાવડર
  • 3 ચમચીધાણાજીરું
  • 3/4 ચમચી હળદર
  • 1 ચમચીનીમક
  • 2 મોટી ચમચીખાંડ
  • 1/4 ચમચી હિંગ
  • 1/4 ચમચી તજ લવિંગ પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી સાજીના ફૂલ
  • 5 ચમચીતેલ મોણ માટે
  • 4 ચમચીદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી અને પાલક અને કોથમીર ને ધોઈ ને વીણીને ઝીણી સુધારી લો પછી દૂધી ને આદૂ છાલ ઉતારી ને ખમણી લો પછી મરચાં અને કાચી કેરી ને ધોઈ ને ઝીણા સમારી લો અને પછી ઉપર પ્રમાણે નો બધો મસાલો નાખી ને સાજીના ફૂલ ઉપર લીંબુ નીચોવી લો ત્યારબાદ બધી વસ્તુઓ નુ મીશ્રણ કરીને પછી તેમાં ચાર જાતના ઉપર પ્રમાણે ના લોટ લઈ લો....

    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બધુ બરાબર એક સાથે મીક્સ કરો ત્યાર પછી ગેસ પર ઢોકળીયામા મોટા બે ગ્લાસ પાણી અને લીંબુ ના છોતરા નાખીને ગરમ મૂકી દો પછી મુઠીયા ના લોટ ને હાથમાં લઈને મૂઠીયા વાળી ને ઢોકળીયામા વરાળે બાફવા મુકો.....

    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પંદર થી વીસ મિનિટ બાદ મૂઠીયા ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢીને તેને લસણની ચટણી અને તેલ એક બાઉલમાં કાઢી ને અને સોસ સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો... તો લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌષ્ટિક હેલ્ધી પાલક મેથી અને દૂધીના મૂઠીયા.... તેને નાના પીસ કરી ને વઘારીને ચાટ ડીશ ની માફક પણ ખાઈ શકાય છે..‌....... અને નાના-નાના ટુકડા કરી ને તેને તેલમાં તળી ને પણ ખાઈ શકાય છે......

    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી દૂધી ના મૂઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089
પર April 16, 2020 19:15

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
April 17, 2020 17:25
👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મેથી દૂધી ના મુઠીયા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મગનીદાળનાં સ્ટફડ ઢોસા
  2. ચીઝ પોપકોર્ન
  3. મેથી ના ગોટા
  4. પનીર ભૂર્જી સબ્જી
  5. સિઝલિંગ ભાજી પુલાવ
  1. મીક્ષ વેજ નવરત્ન પુલાવ
  2. પનીર ભૂર્જી સબ્જી
  3. પનીર ચીલી
  4. ચાટપુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102158
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close