પાલક મેથી દૂધી ના મૂઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી અને પાલક અને કોથમીર ને ધોઈ ને વીણીને ઝીણી સુધારી લો પછી દૂધી ને આદૂ છાલ ઉતારી ને ખમણી લો પછી મરચાં અને કાચી કેરી ને ધોઈ ને ઝીણા સમારી લો અને પછી ઉપર પ્રમાણે નો બધો મસાલો નાખી ને સાજીના ફૂલ ઉપર લીંબુ નીચોવી લો ત્યારબાદ બધી વસ્તુઓ નુ મીશ્રણ કરીને પછી તેમાં ચાર જાતના ઉપર પ્રમાણે ના લોટ લઈ લો....
- 2
પછી બધુ બરાબર એક સાથે મીક્સ કરો ત્યાર પછી ગેસ પર ઢોકળીયામા મોટા બે ગ્લાસ પાણી અને લીંબુ ના છોતરા નાખીને ગરમ મૂકી દો પછી મુઠીયા ના લોટ ને હાથમાં લઈને મૂઠીયા વાળી ને ઢોકળીયામા વરાળે બાફવા મુકો.....
- 3
પછી પંદર થી વીસ મિનિટ બાદ મૂઠીયા ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢીને તેને લસણની ચટણી અને તેલ એક બાઉલમાં કાઢી ને અને સોસ સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો... તો લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌષ્ટિક હેલ્ધી પાલક મેથી અને દૂધીના મૂઠીયા.... તેને નાના પીસ કરી ને વઘારીને ચાટ ડીશ ની માફક પણ ખાઈ શકાય છે......... અને નાના-નાના ટુકડા કરી ને તેને તેલમાં તળી ને પણ ખાઈ શકાય છે......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના મૂઠીયા (Spinach Muthia Recipe In Gujarati)
#CB5#Week5#CF#TC . પાલક એ આયૅન માટે ઉત્તમ ભાજી છે. પાલક કાચી ખાવાથી વધુ ફાયદો થાય છે.પણ બાળકો ખાતા નથી તેથી તેનો વાનગીમાં યુઝ કરી સરળતાથી ખવડાવી શકાય છે . Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
પાલક ડુંગળીના ભજીયા(palak dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે. Priti dodiya
More Recipes
ટિપ્પણીઓ