કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#goldenapron3 #week15
#ડિનર

#goldenapron3 #week15
#ડિનર

વધુ વાંચો

કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#goldenapron3 #week15
#ડિનર

#goldenapron3 #week15
#ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ભીંડા નું શાક બનાવવા માટે..
  • અઢીસો ગ્રામ ભીંડા
  • 1બટેટુ
  • 2ચમચા તેલ
  • 1ટમેટુ
  • ચપટીરાઈ અને જીરું
  • ચપટીહિંગ
  • 1 ચમચીમરચાની ભૂકી
  • અડધી ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ભાત બનાવવા માટે...
  • 1 વાટકીચોખા
  • જરૂરિયાત મુજબ પાણી
  • લચકો દાળ બનાવવા માટે.
  • 1વાટકો મગ ની છડી દાળ
  • 1ટમેટુ
  • 1મરચું
  • ટુકડોઆદુનો
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 મોટો ચમચોતેલ
  • મીઠું મરચું હળદર જરૂરિયાત મુજબ
  • ચપટીરાઈ અને જીરું
  • રોટલી બનાવવા માટે..
  • 2વાટકા ઘઉંનો ઝીણો લોટ
  • જરૂરિયાત મુજબ પાણી
  • 2 ચમચીઘી
  • શિખંડ બનાવવા માટે..
  • 1તપેલી દહીં
  • 1વાટકો ખાંડ
  • મેંગો ફ્લેવર નું એસેન્સ
  • ઘરની સિંગ માટે તૂટીફૂટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા નું શાક બનાવવા માટે સૌપ્રથમ ભીંડાને ધોઈને સમારી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેમા રાઈ,જીરુ,અને હિંગનો વઘાર કરીને ભીંડા નું શાક વઘારો.

    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેની અંદર સુધારેલું ટમેટૂ, મીઠું, મરચું, હળદર બધું જ નાખી દો અને હલાવો.

    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હલાવ્યા બાદ ઢાંકીને તેને એમજ પંદરેક મિનીટ રહેવા દો. ત્યારબાદ ફરી હલાવી ને ચેક કરો ભીંડા અને બટેટા ચડી ગયા હશે. આપણું ભીંડાનું ટેસ્ટી શાક તૈયાર...

    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી થાળી (Kathiyavadi thali in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભાત બનાવવા માટે એક તપેલીમાં ચોખા અને બે વખત ધોઈને એમાં બે થી ત્રણ ગ્લાસ પાણી નાખી દો. ત્યારબાદ ગેસ પર મૂકી ચોખાને ચડવા દો. દસ મિનિટ બાદ આપણો ભાત તૈયાર.

  5. 5

    મગની છડીદાર ને બે પાણીથી ધોઈ નાખો. ત્યારબાદ કુકરમા તેલ મૂકી રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ દાળમાં વઘાર કરી દો. તેની અંદર મીઠું,મરચું,હળદર નાખો.

  6. 6

    ત્યારબાદ તેની અંદર આદુ-મરચાં ક્રશ કરેલા, ટમેટા ઝીણા સમારેલા અને જરૂરિયાત મુજબ પાણી નાખી 3 સીટી થવા દો. ત્યારબાદ થોડીવાર પછી કુકર ખોલી,ઉપરથી લીંબુનો રસ નાખી હલાવીને સર્વિંગ બાઉલમાં કાઢી લો..

  7. 7

    ઘઉંનો ઝીણો લોટ લઈ તેને પાણી વડે બાંધી લો. થોડી વાર એમ જ રહેવા દો પછી તેલથી કુણવી લો. ગેસ પર તવી મૂકી રોટલીના લોટમાંથી લૂઓ લઈ રોટલી વણો અને તવી પર શેકો. તૈયાર છે ગરમા ગરમ રોટલી.

  8. 8

    શિખંડ બનાવવા માટે દહીંને કોટનના કપડામાં કાઢીને બધું જ પાણી નિતારી લો. પાંચ કલાક પછી બધું જ પાણી નીતરી જાય એટલે તેની અંદર દળેલી ખાંડ નાખી એકદમ હલાવો. ત્યારબાદ તેની અંદર મનપસંદ એસન્સ સૂકોમેવો બધું જ નાખીને ફરી હલાવો. બે કલાક માટે ફ્રીઝરમાં રાખો. જમવા ટાઈમે ઠંડુ ઠંડુ શિખંડ પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર April 27, 2020 11:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાઠિયાવાડી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  2. દૂધી ના સ્ટફ પરોઠા
  3. જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
  4. રવા ની મેગી અને મસાલો
  5. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  1. ફુદીના ની સેવ (Mint flavoured besan sev)
  2. અળવી ના પાતરા
  3. ખાંડવી (Khandvi in gujrati)
  4. ગોળ અને વરીયાળી નું શરબત (Jaggery sharbat in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12226534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close