ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)

#goldenapron3
#week -14
# ડિનર
આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે.
એકવાર જરૂર ટ્રાય કરજો😋😋
ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)
#goldenapron3
#week -14
# ડિનર
આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે.
એકવાર જરૂર ટ્રાય કરજો😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને બેથી ત્રણ કલાક પલાળી રાખવી. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીને તેનું ખીરું બનાવી લેવું. ખીરામાં નમક નાખીને ખૂબ હલાવો. રેડી છે ખીરુ.
- 2
સૌપ્રથમ બટાકાને બાફી લેવા ત્યારબાદ બટાકાને મેશ કરી લેવા. બટેકા માં ભાત, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, આદુ મરચાં કોથમરી ફુદીનાની પેસ્ટ અને નિમક એડ કરી દેવું. બટેકા નું સ્ટફિંગ રેડી છે.
- 3
હવે તેના ગોળ વડા બનાવવા. હવે તે વડાને ખીરુ માં એડ કરીને તેલમાં તળી લેવા. રેડી છે ચમચમ વડા ને તમે ચટણી સાથે પણ ખાઈ શકો.
- 4
હવે આપણે ચાટ માટે ચૂપ બનાવીશું. સૌપ્રથમ ટામેટાને બાફી લેવા બફાઈ ગયા બાદ તેને બ્લેન્ડરથી ક્રશ કરી લેવું. ક્રશ કરીને તેને ગાળી લેવું.
- 5
હવે આપણે સુપ વઘાર કરી. તેના માટે એક પેનમાં આપણે ઘી લેશું ઘી ગરમ થાય તેમાં લવિંગ અને તજ નાખીશું પછી ટમેટાની પ્યુરી નાખી શું.
- 6
હવે તેમાં મસાલા એડ કરીશું લાલ ચટણી, ખાંડ, નિમક, સંચળ એડ કરીશું. રેડી છે શું.
- 7
હવે આપણે ચમ ચમ ચાર્ટ બનાવી શું. વડા ને બે હાથની વચ્ચે દબાવીને પ્લેટમાં મૂકવું, પછી તેના પર સુપ એડ કરવું અને ડુંગળી ટામેટા સેવ એડ કરવી. રેડી છે ચમ રેડી છે ચમ ચમ ચાર્ટ. 😋😋
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ