રસમ વડા (Rasam wada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવારે અડદની દાળ ને પલાળી રાખો ૫કલલાક માટે.પછીતેને મિક્સર માં ક્રશ કરી એકદમ બારીક પેસ્ટ તૈયાર કરો.પછી તેમા આદું મરચાં ની પેસ્ટ અને ધાણા ઉમેરો.અને ૧/૨ચમચી સોડાઅને નારીયેળ નું સૂકુ છીણ ૩ચમચી નાખી ને મિક્સ કરો .૫મીનીટ માટે વીપર થી મીક્સ કરવુ.
- 2
પછી એક લોખંડ ની કઢાઈમાં તેલ ગરમ કરી બનાવેલ ખીરા ના થોડી મોટી સાઈઝ ના ગોળ વડા તેલમાં પાડો.અને એકદમ બા્ઉન કલર ના કી્સપી તળી લો.
- 3
હવે રસમ બનાવવા માટે આદુ મરચાં અને ટામેટા ની પેસ્ટ તૈયાર કરો.
- 4
પેહલા તુવેર ની દાળ ને બાફી લો,અને એક કડાઈમાં તેલ ગરમ કરો જરૂર પ્રમાણે.તેલ ગરમ થાય એટલે તમાલપત્ર અને સૂકા લાલ મરચા નાખી ને રાઈ નાખો.રાઈ ફૂટે એટલે તેમાં હિંગ નાખી બનાવેલ ટામેટા ની પેસ્ટ નાખી સાંતળો.
- 5
પેસટ શેકાઈ જાય એટલે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર નાખવી.
- 6
પછી તેમા બાફેલી દાળ નાખી થોડી વાર શેકાઈ જાય એટલે ૩થી૪ ગ્લાસ પાણી નાખવુ, મીઠું સ્વાદ અનુસાર અને ગોળ ઉમેરો.
- 7
છેલ્લા તેમા સૂકા નારીયેળ નું છીણ નાખી ને ૧૦મીનીટ માટે ઉકળવા દો.ઉકળી જાય એટલે એક નાના બાઉલ માં તૈયાર કરેલા વડા અને તૈયાર કરેલી રસમ નાખી ને ગરમ ગરમ સર્વ કરો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી રસમ વીથ વડા જે સવૅ કરવામાં એકદમ ટેસ્ટી લાગે છે 😋👏🙏
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (4)