ટમેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219

ટમેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગટામેટા દેશી
  2. 2 ચમચીગોળ
  3. ૧/૨ ચમચી મરચું પાવડર
  4. ૧ચમચી ધાણા જીરું
  5. 1 નાની ચમચીજીરુ
  6. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મીકસી જાર માં સમારેલા ટામેટા લો તેમાં જીરું અને મરચું પાવડર

  2. 2

    ધાણા જીરું, મીઠું અને ગોળ નાંખી ક્રશ કરી લો

  3. 3

    સર્વીગ બાઉલમાં કાઢી લો અને આ ચટણી ખાટાં ઢોકળા સાથે સ્વાદિષ્ટ લાગે છે****" ટમેટા દેશી અને ખાટાજ લેવા અને દેશી ન હોય તો સહેજ લીંબુનો રસ લેવો.ખાટા ઢોકળા સાથે ખાટી મીઠી ચટણી પીરસો.઼...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes