ડેલગોના કેક (Dalgona Coffee Recipe In Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
ડેલગોના કેક (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેક માટે ની ઈનો સિવાય ની બધી સામગ્રી મિકસી જારમાં લઈ એકવાર ફેરવી દેવુ.
- 2
કેક નુ બેટર રેડી થઈ જાય એટલે તેમા ઈનો નાખી એના પર એક ચમચી પાણી નાખી મિકસ કરી લેવુ. કેક નુ બેટર તૈયાર છે તેને ગ્રીસ કરી બટર પેપર મૂકેલા કેકના ટીન મા ખાલી કરી દેવુ.
- 3
કેક ટીન ને ૧૦ મીનીટ પહેલા પ્રી - હીટ કરવા મુકેલા ગેસ તંદુરમા ૩પ થી ૪૦ મિનીટ માટે ધીમા તાપે થવા દેવુ. ૪૦ મિનીટ બાદ કેક રેડી થાય એટલે ઠંડુ થવા દેવુ.
- 4
૪૦ મિનીટ પછી કેકને અને મોલ્ડ કરી બટર પેપર કાઢી લેવુ. ડેલગોના કોફી ક્રીમ ની સામગ્રી એક વાસણમાં ભેગી કરી, જયા સુધી ક્રીમ તૈયાર ન ત્યાં સુધી ફેટવુ.
- 5
ડેલગોના ક્રીમ તૈયાર થાય એટલે કેક ને ક્રીમ થી કવર કરવી.
- 6
પછી ક્રીમ પર મનપસંદ ડેકોરેશન કરવુ મે ચોકલેટ સોસ થી ડિઝાઇન કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલગોના ચોકલેટ કોફી(Dalgona chocolate coffee recipe in Gujarati)
#goldenapron3#Week15#Dalgona Thakar asha -
-
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
🎂ડેલગોના કેક🎂(dalgona cake recipe in Gujarati (
#માઇઇબુકવીક -4 ( પોસ્ટઃ 24)આ રેસિપી માં આપણે ઇંડા કે બેકિંગ પાઉડર કે ક્રીમ વાપર્યા વગર બનાવશું. Isha panera -
-
-
-
-
-
-
-
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
કેપેચીનો દલગોના કોફી (Cappuccino Dalgona Coffee Recipe In Gujarati)
#goldenapron3#week15 Krishna Gajjar -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
-
Dalgona coffee (દાલગોના કોફી)
#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો. Doshi Khushboo -
-
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
-
દાલગોના કોફી (Dalgona coffee in gujrati)
#goldenapron3#week 15#Dalgonaહેલો ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ દાલગોના coffee અત્યારે ખૂબ જ વાયરલ છે આ coffee ટેસ્ટમાં પણ સરસ લાગે છે મારો બીજો પ્રયાસ છે અને એમાં સફળ રહી છું થોડું માપનું ધ્યાન રાખવાથી ખુબ જ સરસ એવી કોફી તૈયાર થઇ જશે તો ચાલો ટ્રાય કરી Dalgona coffee.. Mayuri Unadkat -
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12304745
ટિપ્પણીઓ (5)