કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી મુખ્ય ફોટો

જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

#ભાત

#ભાત

વધુ વાંચો

જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીરું બનાવા માટે
  • 3વાટકા ચોખા
  • 1વાટકો અડદ દાળ
  • 1 ચમચીમેથી
  • 1/2 વાટકીદહીં
  • 1મોટું ટામેટું
  • 1કેપ્સિકમ
  • 1ડુંગળી
  • 1 નાની વાટકીકોબી
  • 1 નાની વાટકીકોથમીર
  • 1 ચમચીસેઝવાન સોસ
  • 1 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીપાવભાજી મસાલો
  • ચપટીચાટ મસાલો
  • 1ચીઝ ક્યુબ
  • બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ ચોખા મેથી8 /10 કલાક પલાળી રાખો પછી તેને દહીં નાખી પીસી લો 7/8 કલાક રાખી મુકો પછી તેમાં જરૂર મુજબ પાણી નિમક નાખી ખીરું તૈયાર કરો

    જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ1ફોટો
    જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લોઢી ગરમ કરો.ત્યારબાદ તેમાં તેલ ના ટીપા નાખી લુય નાખો પછી પાણી છાંટો પછી પાછું કપડાં વડે સાફ કરો.પછી ખીરું પાથરો.તેમાં બટર લગાવો.ત્યારબાદ તેમાં સમારેલી કોબી,કેપ્સિકમ,ડુંગળી,ટામેટું નાખો પછી તેમાં સેઝવાન સોસ, ટમેટો સોસ,પાવભાજી મસાલો, ઉપર ચાટ મસાલો કોથમીર નાખો પછી બધું મેસ કરો અને પાથરી લો પછી તેમાં ચીઝ નાખો અને વાળી લો તેના પીસ કરો

    જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ2ફોટો
    જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે જીની ઢોસા.ઉપર થી કોથમીર અને ચીઝ નાખી સર્વ કરો

    જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
પર April 30, 2020 17:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા જીની રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાદા ઢોસા
  2. વધેલા ભાતના પિઝા.(leftover rice pizza in gujarati.)
  3. સિંધી દાલ પકવાન
  4. સંભાર-ભાત
  5. સ્વીટ એન્ડ સોલ્ટી કુકીઝ (sweet and salty cookies in gujarati)
  1. કુકીઝ આઈસ્ક્રીમ
  2. મિક્સ વેજ  હાંડી
  3. #ભાત નાં રસા વાળા મુઠિયા
  4. પટ્ટી સમોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12348408
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close