રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 ટી સ્પૂન ઓઇલ મુકો ત્યાર બાદ તેમાં કાંદા ટમેટા આદું મરચું અને કાજુ સાંતળી લો
- 2
ત્યાર બાદ તે ઠંડુ પડે એટલે તેની મિક્સર મા ગ્રેવી કરો ત્યાર બાદ એક કડાઈ મા 3 ટી સ્પૂન ઓઇલ મુકો ઓઇલ ગરમ થાય એટલે તેમાં રાય હિંગ તમાલપત્ર લવીંગ નાખી વઘાર કરો ત્યાર બાદ તેમાં હળદર મરચું પાવડર ધાણાજીરું ગરમ મસાલો નમક નાખો પછી તેમાં ગ્રેવી નાખો ગ્રેવી થોડીવાર સાંતળી તેમાં દહીં ઉમેરો
- 3
હવે થોડી વાર પછી તેમાં બધી સમારેલી સબ્જી ઉમેરી દો પછી પાણી નાખી બધી સબ્જી ને 15 મિનીટ સુધી થવા દો પછી તેમાં મલાઈ નાખી કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે આ ટેસ્ટી પંજાબી સબ્જી મિક્સ વેજ હાંડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
#AM3હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો... Meghna Sadekar -
-
-
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
-
-
-
બટાકા ટામેટા ની તીખી તમતમતી રસા ભાજી (મહારાષ્ટ્રીયન વાનગી)
આ યુનિક મહારાષ્ટ્રીયન વાનગી, રવિવાર અથવા રજા ના દિવસ માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈ માં વિનય હેલ્થ હોમ માં આ રસા ભાજી ,પાઉં સાથે સર્વ થાય છે. મેં અહિયા વિનય હેલ્થ હોમ જેવી જ રસા ભાજી બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
-
-
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી(Veg Hyderabadi Nizami handi recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Niral Sindhavad -
-
-
-
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12348794
ટિપ્પણીઓ