#ભાત નાં રસા વાળા મુઠિયા

Devika Ck Devika @cook_21982935
#ભાત નાં રસા વાળા મુઠિયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ માં તેલ મૂકી લસણ ની કાળી લાલ થાય એટલે લીમડા નાં પાન હિંગ નાખી
- 2
એક વાટકી માં થોડું પાણી લઈ તેમાં હળદર મીઠું મરચું મસાલો નાખી ઘોળેલ તૈયાર રાખો
- 3
એ ઘોળ વઘાર માં નાખી પાણી નાખો પાણી ઉકળે ત્યાં સુધી મુઠીયા તૈયાર કરીશુ
- 4
મુઠીયા માટે રાંધેલો ભાત ઘઉં નો લોટ બેસન મીઠું મરચું હળદર પાણી નાખી મુઠીયા વાળો ઉકળતા મસાલા માં નાખી ફરી ઉકાળો બે મિનિટ માટે બસ રેડી છેરસા વાળા મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12349038






ટિપ્પણીઓ (9)