કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

વધુ વાંચો

સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

#પોંન્ગાલ, ઈડલી & ઢોસા
#ભાત.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩ થી ૪ વ્યક્તિ
  • 👉 પોંન્ગાલ માટે😋😋
  • 2વાટકી ચોખા
  • 1વાટકી મગ ની દાળ
  • નિમક સ્વાદ પ્રમાણે
  • 2ચમચા દેશી ઘી
  • અડધી ચમચી હળદર
  • 7(8 નંગ) તીખા
  • 1ચમચી તીખા નો પાવડર
  • 1નંગ લીલું મરચું
  • 4(5 નંગ) લીમડા ના પાન
  • 8(10 નંગ) કાજુ
  • 1નંગ લાલ મરચું
  • છ વાટકી પાણી( જે વાટકી થી ચોખા લીધા છે તે વાટકી પાણી ના માપ માટે
  • 👉 ઈડલી અને ઢોસા માટે😋😋
  • 4વાટકી ચોખા
  • 1વાટકી અડદની દાળ
  • 1ચમચી મેથી
  • અડધી વાટકી પૌવા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ચમચી ઈનો(ઈડલી માટે)
  • 👉સાંભાર માટે😋😋
  • 1વાટકી તુવેરની દાળ
  • 1ચમચી સૂકીી મેથી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ચમચી લાલ ચટણી
  • 1ચમચી ધાણાજીરૂ
  • 2ચમચી સાંભાર મસાલો
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી અડદની દાળ
  • 1ચમચો તેલ
  • 4(5 નંગ) લીમડા ના પાન
  • 1નંગ લીલું મરચું
  • 1નંગ લાલ મરચું
  • 1નંગ ટમેટું
  • 1નંગ ડુંગળી
  • 4(5 નંગ) લસણની કળી
  • 👉ટમેટા ની ચટણી માટે😋
  • 4(5 નંગ) ટમેટા
  • 1નંગ ડુંગળી
  • 4(5 નંગ) લસણની કળી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4(5 નંગ) લીલા મરચા
  • 6(7 નંગ) લાલ સૂકા મરચાં
  • 2ચમચી દાળિયા ની દાળ
  • 1ચમચી તેલ
  • 👉 ટોપરાની ચટણી માટે😋😋
  • છ-સાત ચમચી ટોપરાનું છીણ
  • 2ચમચી દાળિયા ની દાળ
  • 2નંગ લીલા મરચાં
  • 1નંગ લીંબુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ઈડલી અને ઢોસાનું ખીરૂ બનાવી શું. દાળ અને ચોખાને સારી રીતે પાણીથી ધોઈને છો સાત કલાક પલાળી દેવા. મેથીને અડદની દાળ સાથે પલાળી દેવી. પૌવાની ખીરુ બનાવતા પહેલા અડધી કલાક પલાળી દેવા.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધું મિક્સરમાં ક્રશ કરી લેવું. ખીરામાં નિમક નાખીને ચારથી પાંચ કલાક રહેવા દેવું.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે પહેલા ઈડલી બનાવી શું. ઈડલીના ખીરામાં એક ચમચી ઈનો નાખવો. ખુબ હલાવી ને તેની ઈડલી ઉતારી લેવી. રેડી છે ઈડલી

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે ઢોસા બનાવીશું. સાદા મૈસુર મસાલા જેના માટે એક લોટી લેશું. તે ગરમ થયા બાદ તેના પર તેલ અને પાણી લગાવીશું અને ઢોસાનું ખીરુ નાખીશું ત્યારબાદ તેના પર ટમેટા, ડુંગળી, લીલુ મરચું, ટમેટા ની ચટણી, ચાટ મસાલો રાખીશું. રેડી છે સાદા મૈસુર મસાલા ઢોસા.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે પોંન્ગાલ બનાવીશું. જેના માટે દાળ અને ચોખાને mix કરીશું. તેને પાણીથી સાફ કરી લેશું. એક પ્રેશર કુકરમાં ૧ ચમચી ઘી લેશું તેમાં દાળ-ચોખા ને સારી રીતે શેકી. ત્યારબાદ તેમાં પાણી એડ કરવું અને નિમક, હળદર એડ કરીને પ્રેશર કૂકરની બંધ કરી દેવું. 4 થી 5 city પાડવી. ગેસની મીડીયમ રાખવો.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે પોંન્ગાલ નો વઘાર કરી શું. જેના માટે એક પેનમાં ઘી લેશું. ઘી ગરમ થયા બાદ તેમાં લાલ સૂકા મરચાં, તીખા, લીમડો, રાઈ જીરુ, એડ કરીશું.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ કાજુ એડ કરીશું હવે તેમાં બનેલો pongal એડ કરવો. ત્યારબાદ તેમાં તીખા નો પાવડર એડ કરવો હવે તેને સારી રીતે મિક્ષ કરી લેવું. રેડી છે pongal.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આપણે ટમેટાની ચટણી બનાવી શું. જેના માટે એક પેનમાં તેલ લેશું. તેલ ગરમ થયા બાદ તેમાં લાલ મરચા, લીલા મરચા અને લસણ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળી ચડી ગયા બાદ ટમેટા એડ કરીશું હવે તેમાં નિમક એડ કરીને મિક્સ કરી લેવું.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ તેમાં દાળિયા ની દાળ એડ કરવી. હવે તેને દસ મિનિટ સારી રીતે પાકવા દેવું. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેવું. રેડી છે ટમેટાની ચટણી

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે આપણે ટોપરાની ચટણી બનાવી શું. સૌપ્રથમ દાળિયા ની દાળ ને ક્રશ કરી લેશું. એક મિક્સર ચાર લેશું તેમાં નારિયેળનું છીણ, જે દાળિયા ક્રશ કરેલા છે તે લેશું. લીલા મરચાં, નિમક. અને લીંબુ એડ કરીશું. બધું મિક્સરમાં ક્રશ કરી લેવું. રેડી છે ટોપરાની ચટણી.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    જો તમે ઈચ્છો તો બંને ચટણી પર વઘાર કરી શકો છો.

  12. 12

    હવે આપણે સાંભાર બનાવીશું. જેમાં દાળ અને મેથીને બાફી લેશું. ત્યારબાદ તેને ક્રશ કરી લેવું. હવે એક પેનમાં તેલ લેશું તેમાં સૌ પ્રથમ અડદની દાળ એડ કરીશું. ત્યારબાદ લાલ સૂકા મરચાં રાઈ અને જીરું એડ. ત્યાર બાદ લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી ડુંગળી એડ કરવી ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવા. થોડું ચડી ગયા બાદ ક્રશ કરેલી દાળ એડ કરવી.

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ત્યારબાદ સંભાર મસાલો એડ કરવું. થોડીવાર ઉકળવા દેવું. રેડી છે સંભાર😋

    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર May 01, 2020 16:53

ટિપ્પણીઓ (5)

Ravina Kotak
Ravina Kotak @ravina303
May 02, 2020 04:40
Yummy😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. વેજીટેબલ પીઝા(veg.pizza recipe in gujarati)
  2. ભાત ના ચિલ્લા (Rice chilla recipe in Gujarati)
  3. મોહનથાળ (મોહનથાળ Recipe In Gujarati)
  4. કેસર પિસ્તા આઈસ્ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12360074
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close