કેસર પિસ્તા આઈસ્ક્રીમ

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 mlદૂધ
  2. 200 ગ્રામખાંડ
  3. 2 ચમચી ચોખા નો લોટ
  4. 3 ચમચીકસટઁડ પાઉડર
  5. 10/12કેસર
  6. 2-3 ચમચી પિસ્તા નો ભૂકો
  7. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ઉકાળવું તેમાં ચોખા નો લોટ અને કસટઁડ પાઉડર નાખવું થોડું ઘટ્ટ થાય પછી ઠંડુ કરવું 3/4કલાક ડીપ ફ્રીઝમાં મૂકી ફરી બહાર કાઢી ચર્ન કરવું, આજ સ્ટેજ પર કેસર પિસ્તા નો ભૂકો નાખી ફરી ડીપ ફ્રીઝમાં મૂકી 3/5કલાક પછી સર્વ કરવું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes