વેજીટેબલ પીઝા(veg.pizza recipe in gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
વેજીટેબલ પીઝા(veg.pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાટા બાફી લો.વેજીટેબલ સમારી લો.હવે બટાટા મા 1ટમેટુ ખમણી લો.હવે કડાઈમાં 2ચમચા તેલ મૂકો.ગરમ થાય એટલે બટાટા નુ મિશ્રણ ઉમેરો.તેમાં મીઠું,ટમેટા નો સોસલાલ મરચું ઉમેરી હલાવો. 5મિનિટ ગેસ પર રાખી હલાવો.પછી નીચે ઉતારી લો.
- 2
સૌ પ્રથમકડાઈમાં 1ચમચો તેલ મૂકી,ગરમ થાય એટલે કોબીજ,ડુંગળી,કેપ્સિકમ ઉમેરો.હવે મીઠું,ગ્રીન ચીલી સોસ ઉમેરો. 5મિનિટ પછી ટમેટુ ઉમેરી હલાવો.સહેજ ચડે એટલે નીચે ઉતારી લો.
- 3
હવે એક પેન મા પીઝા ના રોટલા ને એક સાઈડ બટર લગાવી શેકી લો. હવે નીચે ઉતારી તેના પરપીઝા સોસ,લગાવી,બટાટા નુ મિશ્રણ પાથરો.પછી વેજીટેબલ નુ મિશ્રણ પાથરો.
- 4
હવે ઉપર થી ચીઝ ખમણી પેન મા મૂકીને ઢાંકી દો.5મિનિટ ધીમી આચ પર રાખી ઉતારી લો.હવે ટોમેટો કેચઅપ,ચીઝ અને ઓરેગાનો થી ગાર્નિશ કરો.
- 5
તૈયાર છે વેજીટેબલ પીઝા...🍕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પિઝા(Pizza recipe in Gujarati)
ચીઝ નાના મોટા સૌને ભાવે. ચીઝ ની આઈટમ બનાવીએ તો બધા છોકરાઓ પણ ખુશ. કઈ આઈટમ ના ભાવે ને ચીઝ નાખી આપીએ તો ખુશ.#GA4#week17 Richa Shahpatel -
-
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
-
-
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
-
-
-
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12363711
ટિપ્પણીઓ (2)