ભાત ના ચિલ્લા (Rice chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ભાત, ચણા નૉ લોટ, મેંદા નૉ લોટ, ડુંગળી, મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાવડર, નિમક, ધાણાભાજી બધું નાખો. પછી જરૂર મુજબ છાસ નાખી બધું બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.
- 2
ખીરા ને 10મિનિટ રેવા દો. પછી લોઢી ને ગરમ કરો તેમાં તેલ લગાવો. અને ચિલ્લા ને પાથરો.
- 3
પછી ઉપર ઢાકણ ઢાંકી દયો. ચડી જાય એટલે સાઈડ બદલી નાખો.
- 4
પછી પાછળ પણ ચડવા દો.ચડી જાય એટલે પ્લેટ માં કાઢી લો. ગરમા ગરમ ચિલ્લા તૈયાર છે તેને રેડ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
ભાત ના ઘરેવડાં
(#bhat na gharevda recipe in gujrati)#ભાત ના ઘારેવડા#ભાતPost5જયારે ભાત વધ્યા હોય ત્યારે ઘરેવડાં ખાસ બનાવાય છે અને ના વધ્યા હોય તો ચોખા નો લોટ પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ભાત ના ભજિયા (Rice Bhajiya Recipe In Gujarati)
#childhood બાળપણ એ જીવનનો સોનેરી તબક્કો છે. ત્યારે મમ્મી આપણાં માટે ભાવતાં ભોજન બનાવતી હોય છે. બાળપણ માં મને '' ભાત ના ભજિયા "વારંવાર ખાવા નું મન થતું, બપોર ના ભાત વધ્યા હોય ત્યારે મમ્મી ભાત માં મસાલા કરી ભજિયાં બનાવી આપતાં. આજે મારી મમ્મી ની રેસીપી મુજબ ભાત ના ભજિયા બનાવ્યાં, ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week3 Rekha Kotak -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
-
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Cookpad in Gujarati #દહીં ભાતઆજે સાંજે લાઇટ ખાવું હતું. એટલા માટે સવારે જે કુકરમાં ભાત બનાવ્યા હતા .તેમાં દહીં અને મીઠું નાખીને દહીં ભાત બનાવી લીધા છે. જે સ્વાદમાં સરસ અને ખાવામાં લાઈટ લાગે છે. Jyoti Shah -
-
-
-
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
ભાત ના થેપલા
#GA4#Week 20# THEPLAભાત વધ્યા હોય તો... તેનું શું કરવું... અમારા ઘર માં થેપલા માં આ ભાત નો ઉપયોગ કરીએ... ભાત ના થેપલા એકદમ પોચા અને ફરસા થાય છે. rachna -
-
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha -
-
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
ભાત ના ચિલ્લા
#goldenapron3#week13#chilla હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ભાત ના ચિલ્લા.ભાત ની અલગ અલગ વાનગી બનતી હોય છે. જે વાનગી લઈને આવી છું તે સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12363741
ટિપ્પણીઓ