કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ભાત
👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે.

#ભાત
👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે થી ત્રણ વ્યક
  • 1બાઉલ બનાવેલા ભાત
  • 1ગ્લાસ છાશ
  • 1ચમચી લાલ ચટણી
  • 1ચમચી ધાણાજીરૂ
  • 1ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2ચમચી તેલ
  • અડધી ચમચી રાઈ અને જીરુ
  • ચપટી હિંગ
  • 3-4લીમડા ના પાન
  • 1નંગ લાલ સૂકા મરચાં
  • 1નવું તમાલ પત્ર
  • 1-2નંગ લવિંગ અને તજ
  • 1નંગ ડુંગળી
  • 1ક્યુબ ચીઝ
  • એકથી બે ચમચી આદું મરચાં અને લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ભાત લેસુ.

    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ લેશું. તેલ ગરમ થાય બાદ તેમાં મરચું, તમાલપત્ર, લવિંગ, તજ અને લીમડો નાખી શું. ત્યારબાદ રાઈ અને જીરું એડ કરીશું, ત્યારબાદ હિંગ કરીશું, પછી આદું મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરવી.

    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી એડ કરવી. હવે ડુંગળી થોડીક ગોલ્ડન બ્રાઉન થયા બાદ છાશ એડ કરવી. (છાસ ખાટી લેવી). પછી બધા મસાલા એડ કરી દેવા. બધું મિક્સ કરીને થોડીવાર ઉકળવા દેવું.

    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ મસાલો એડ કરવો. ત્યારબાદ ભાત એડ કરવા. થોડીવાર ઉકળવા દેવું. હવે રેડી છે રશિયા ભાત.

    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપરથી ચીઝ નાખશો તો બહુ સરસ લાગે છે.

    રસિયા ભાત (rasiya Rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર May 02, 2020 17:59

ટિપ્પણીઓ (2)

parita ganatra
parita ganatra @cook_19602125
May 02, 2020 18:24
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. ભીંડા ની કઢી
  2. કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
  3. #સેઝવાન પાસ્તા ચપાટી સેન્ડવિચ (sezvan pasta chapati sendvich recipe in gujrati
  4. રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close