કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#ભાત

#ભાત

વધુ વાંચો

રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો ભાત રાંધેલા
  • 1વાટકો ચોખાનો લોટ
  • મીઠું જરૂર મુજબ
  • 2 ચમચીધાણા ભાજી સમારેલી
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીતેલ
  • 2 ગ્લાસપાણી
  • વઘાર માટે: રાય જીરુ
  • 2 ચમચીતેલ
  • 2 નંગલીલા મરચા
  • 2 ચમચીમીઠા લીમડાના પાન
  • ગાર્નીશિંગ માટે:
  • 3 નંગટામેટા
  • 4 નંગડુંગળી ની રીંગ
  • મીઠા લીમડાના પાન
  • ટુથપીક
  • ટમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ વસ્તુઓ લો ભાતને એક મિક્સર જારમાં નાખી બે ચમચી પાણી નાખી પીસી લો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મોટા બાઉલમાં પીસેલા ભાત માં ચોખાનો લોટ મીઠું ચીલી ફ્લેક્સ ધાણાભાજી નાખો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું જ મિક્સ કરો ખૂબ કુણ વો લોટ બાંધી લો ત્યારબાદ તેના ગોળ ગોળ બોલ વાળી લો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં પાણી નાખી ઉકળવા દો ત્યારબાદ તેમાં બધા બધાજ બોલ્સ નાખી દો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બોલ્સ બધા ઉપર આવી જાય ત્યાં સુધી તેને પાણીમાં રહેવા દો ત્યારબાદ તેને કાઢી લો થોડીવાર ઠંડા થવા દો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ મીઠા લીમડાના પાન લીલા મરચા સમારીને નાખો ત્યારબાદ બનાવેલા બોલ્સ નાખી થોડીવાર રહેવા દો હવે બધાજ બોલ્સમાં ટમેટાના પીસ લીમડાના પાન ને ટૂથપીક માં લગાડી ગાર્નિશિંગ કરો અને એક ડિશમાં કાઢી લો

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક સર્વિંગ પ્લેટ લો તેમાં બધા જ રાઈસ પોપ્સ ગોઠવો તેમજ તેની આજુબાજુ ટમેટા તથા ડુંગળીની ચિપ્સ ગોઠવો ટોમેટો સોસ સાથે બધા જ રાઈસ પોપ્સ ને સર્વ કરો સેજવાન ચટણી હોય તો તેની સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ રાઈસ પોપ્સ

    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રાઈસ પોપ્સ (Rice Pops Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર May 02, 2020 18:06

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 03, 2020 04:40
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ Pops

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
  2. #સેઝવાન પાસ્તા ચપાટી સેન્ડવિચ (sezvan pasta chapati sendvich recipe in gujrati
  3. સ્વીટ પાસ્તા (Sweet Pasta Recipe In Gujarati)
  4. રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close