રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમા પાણી ઉકળવા મૂકો. બીજી એક કડાઈમા દૂધ ગરમ કરવા મૂકો.
- 2
પાણી ઉકળે એટલે તેમાં લસણ ઝીણું કાપેલું અથવા ઊભી સ્લાઈસ કરી તેમાં ઉમેરો. થોડું ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી લો અને ચાળણી થી ચાળી લો.
- 3
દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો અને ઉકળવા દો. હવે તેમાં બાફેલુ લસણ ઉમેરો અને બરાબર મિક્સ કરો, ઈલાયચી પાવડર, ડ્રાયફ્રુટનાખી 2 મિનિટ હલાવતા રહો.
હવે એક બાઉલમાં કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407238







ટિપ્પણીઓ