પંજાબી છોલે (Punjabi chhole recipe in gujarati)
#golden apron ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ચણા ને ધોઈ ને 8/10 કલાક સુધી પલાળી રાખો. પછી તેને કૂકર માં 8/9 સીટી વગાડી બાફી લો.
- 2
હવે મિક્સર જારમાં ડુંગળી અને ટામેટાં ને ક્રશ કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તજ લવિંગ ઉમેરો પછી આદું મરચાં ની પેસ્ટ ઉમેરો પછી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર હલાવી લો. થોડીવાર સુધી તેને ઉકળવા દો. હવે તેમાં બાફેલા ચણા ને ઉમેરી દો.
- 4
હવે તેમાં બધાં મસાલા નાખી મિક્સ કરો. પછી તેમાં મીઠું અને છોલે મસાલો નાંખી બરાબર હલાવી લો. ઉપર થી કોથમીર છાંટી ને ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી છોલે. પરોઠા અથવા ભટુરે સાથે સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12462938












ટિપ્પણીઓ (3)