રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું અજમા અને તેલનું મોણ તથા પાણી નાખી મિક્સ કરો
- 2
બધું બરાબર મિક્સ કરી તેનો લોટ બાંધવો અડધી કલાક માટે ઢાંકીને મૂકી દેવો
- 3
હવે સ્ટફિંગ માટે બટાટાને કૂકરમાં પાણી નાખી બાફી લેવા બફાઈ જાય પછી તેને ઝીણા સમારી લેવા
- 4
વટાણાને તપેલીમાં પાણી મૂકી તેમાં છુટા બાફી લેવા ચપટી સાજી નાખવાજેથી તેનો કલર જળવાઈ રહે
- 5
ડુંગળીને ઝીણી સમારવી આદુ-મરચાની પેસ્ટ કરવી અને કોથમીરને ઝીણી સમારવી
- 6
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળવી ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવી
- 7
હવે તેમાં મીઠું હળદર ધાણા જીરૂ અને લીંબુ નાખવા
- 8
પછી તેમાં ખાંડ ગરમ મસાલો અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો સ્ટફિંગ થોડીવાર માટે ઠંડુ થવા દેવું
- 9
હવે બાંધેલા લોટમાંથી લુઓ લઈ તેની મોટી પૂરી વણવી
- 10
પૂરીને વચ્ચેથી કાપી અડધો ભાગ લઇ બે બાજુથી વાળી ત્રિકોણ શેપ આપો
- 11
ખુલ્લા ભાગમાં સ્ટફિંગ ભરીને સમોસાને પેક કરવું
- 12
આ રીતે બધા સમોસા વાળી લેવા
- 13
લોયા માં તેલ ગરમ મૂકી તેલ આવી જાય એટલે બધા સમોસા તળી લેવા
- 14
સમોસા ને ખજૂર આમલીની ચટણી લસણની ચટણી લીલી ચટણી સાથે સર્વ કરવા તૈયાર છે સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફૂદિના ફ્લેવર સમોસા (Mint flavoured samosa recipe in Gujarati)
#સમર#મોમ મે મારા દિકરા ને અતિ પ્રિય સમોસા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે Vandna bosamiya -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
બેબી સ્પ્રિંગ સમોસા (Baby Spring Samosa Recipe In Gujarati)
#આલુ અત્યારે આલુ કોન્ટેસ્ટ ચાલુ છે, તો મેં આલુ સમોસા બનાવ્યા છે પણ અલગ ટાઇપ ના બનાવ્યા છે. જેનો દેખાવ જોઈને ખાવાનું મન થઈ જાય. આ સમોસા ને આપણે ચારથી પાંચ દિવસ સુધી ડબ્બામાં પેક કરીને રાખી શકીએ છીએ, ખાઈ શકે છે .આ સમોસામાં કટલેસ નો ટેસ્ટ પણ છે.સમોસા નો ટેસ્ટ પણ છે અને crunchy ટેસ્ટ પણ છે. Kiran Solanki -
-
-
-
-
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
પનીર સમોસા(Paneer Samosa Recipe in Gujarati)
#GA4#fried#week9#maidaસમોસા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે આજે આપણે ચીઝ અને પનીરના સ્ટફિંગ થી બનાવ્યા છે . Namrata sumit -
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
-
-
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
-
-
સાતપડી (Satpadi Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ ટેસ્ટી અને ખારી અને બેકરી આઈટમ ને ભુલાવી દે એવી ક્રિસ્પી બને છે Varsha Vithlani -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
-
-
રોટલી સમોસા (Roti samosa recipe in Gujarati)
રોટલી સમાચાર મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલ બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (14)