પાઉંભાજી(PAV BHAJI RECIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી નિમક નાખી ને બાફવા મુકો લીલા વટાણા ને વાટકા માં અલગ મુકવા.
- 2
બધુ બફાય જાય એટલે તેમાંથી પાણી કાઢી લેવું.ત્યાર બાદ બધું મેસ કરી લેવું.
- 3
પછી એક કડાય માં તેલ મૂકી તેમાં જીરું મૂકી લસણ ની પેસ્ટ નાખો.પછી જીની સમારેલી ડુંગળી નાખો.સંતળાય જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો ત્યાર બાદ જીના સમારેલા ટામેટા નાખી હલાવો સરસ ગ્રેવી થાય એટલે બાફેલુંસાક નાખવું અને બધા મસાલા નાખો પાવ ભાજી મસાલો નાખો અને ઉપરથી પાછો વઘાર કરવો.અને કોથમીર બટર નાખો અને છાસ સલાડ સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી પાવભાજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12471198










ટિપ્પણીઓ