કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાટ મસાલા રોટી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાટ મસાલા રોટી રેસીપી મુખ્ય ફોટો

ચાટ મસાલા રોટી

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.

આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.

વધુ વાંચો

ચાટ મસાલા રોટી

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.

આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ સુધી
2વ્યક્તિ માટે છ
  • 1 કપઘંઉ નો લોટ
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ગ્લાસપાણી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 3-4 ટી સ્પૂનચાટ મસાલા
  • રોટલી શેકવા માટે તેલ અથવા ઘી
  • #રોટીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ સુધી
  1. 1

    સૌપ્રથમ આપણે એક પરાત અથવા મોટું વાસણમાં 1 કપ ઘંઉ નો લોટ લઈશું.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ1ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ1ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો.

  3. 3

    હવે પછી તેમાં 3-4 ટી સ્પૂન તેલ ઉમેરો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ4ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પછી આ લોટ બાંધી દીધાં પછી તેમાં 1-2 ટી સ્પૂન તેલ ઉમેરી લોટ ને બરાબર કેળવી લો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પછી તેમાં 3-4 ટી સ્પૂન એક નાની વાટકી માં ચાટ મસાલો અને તેમાં 1/2 ટી સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    હવે આપણે બાધેલા લોટ નું લુઆ કરી લઈશું.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પછી લુઆ કરેલા માંથી એક લુઆ ને રોલિંગ પર વેલણથી વળી લઈશું

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ8ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પછી વળેલી રોટલી પર ટી સ્પૂન અથવા સિલિકોન બ્રશ થી તૈયાર કરેલું ચાટ મસાલા નું મિશ્રણ બરાબર બધે લગાવી દો.(સપ્રેડ કરી લો)

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે પછી તેને ફોલ્ડ કરી ને વળી લો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ10ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ10ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે પછી વળેલી રોટલી ને ગરમ કરેલી તવી પર 1-2 ટી સ્પૂન થી શેકી લો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ11ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ11ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે પછી બધી જ રોટલી ને ઉપર મુજબ શેકી લો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ12ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ12ફોટો
    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે પછી તેને ઠંડા દહીં, કોઈ પણ ચટણી,કોઈ પણ સબ્જી અથવા ગરમાગરમ ચાય સાથે સર્વ કરો.

    ચાટ મસાલા રોટી રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર May 21, 2020 06:27
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
May 23, 2020 10:10
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચાટ મસાલા Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
  2. લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)
  3. પીઝા બિસ્કીટ(Pizza Biscuit Recipe In Gujarati)
  4. ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
  5. સ્પેશ્યલ ચાટ મસાલો(Special chaat masala recipe in gujarati)
  1. શક્કરિયા ની ચિપ્સ નુ શાક(shakkariya chips recipe in gujarati)
  2. સેન્ડવીચ-સ્પેશિયલ મસાલો(Sandwich masala recipe in gujarati)
  3. લીંબુ નું અથાણું
  4. મેગી મસાલા પરાઠા (Maggi Masala paratha recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close