ચાટ મસાલા રોટી

આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.
ચાટ મસાલા રોટી
આ રોટલી ની મજા કંઈક અલગ છે તેને આપણે ચા અથવા ચટણી અથવા દહીં સાથે લઈ શકાય. નાના બાળકો ખૂબ આનંદ થી જમે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક પરાત અથવા મોટું વાસણમાં 1 કપ ઘંઉ નો લોટ લઈશું.
- 2
હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો.
- 3
હવે પછી તેમાં 3-4 ટી સ્પૂન તેલ ઉમેરો.
- 4
હવે પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો.
- 5
હવે પછી આ લોટ બાંધી દીધાં પછી તેમાં 1-2 ટી સ્પૂન તેલ ઉમેરી લોટ ને બરાબર કેળવી લો.
- 6
હવે પછી તેમાં 3-4 ટી સ્પૂન એક નાની વાટકી માં ચાટ મસાલો અને તેમાં 1/2 ટી સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 7
હવે આપણે બાધેલા લોટ નું લુઆ કરી લઈશું.
- 8
હવે પછી લુઆ કરેલા માંથી એક લુઆ ને રોલિંગ પર વેલણથી વળી લઈશું
- 9
હવે પછી વળેલી રોટલી પર ટી સ્પૂન અથવા સિલિકોન બ્રશ થી તૈયાર કરેલું ચાટ મસાલા નું મિશ્રણ બરાબર બધે લગાવી દો.(સપ્રેડ કરી લો)
- 10
હવે પછી તેને ફોલ્ડ કરી ને વળી લો.
- 11
હવે પછી વળેલી રોટલી ને ગરમ કરેલી તવી પર 1-2 ટી સ્પૂન થી શેકી લો.
- 12
હવે પછી બધી જ રોટલી ને ઉપર મુજબ શેકી લો.
- 13
હવે પછી તેને ઠંડા દહીં, કોઈ પણ ચટણી,કોઈ પણ સબ્જી અથવા ગરમાગરમ ચાય સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ રોટી ઢોસા
#GA4#week3#dosaમેં વધેલી રોટલી માંથી ઢોસા બનાવ્યા છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બહુ હેલ્ધી પણ છે કારણ કે આ નાના બાળકો રોટલી ના ખાય પણ આવી રીતે આપણે ટ્વિસ્ટ કરીને ઢોસા બનાવી શકીએ છીએ. Pinky Jain -
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રાય રોટી ચિપ્સ
#લોક્ડાઉનઘણીવાર આપણા ઘરે રોટલી વધે છે તો આપણે શેકી ને રોટલી ના ખાખરા બનાવી દઈએ છીએ પણ એની ચિપ્સ બહુ જ સરસ લાગે છે અને એકવાર ખાવા નુ ચાલુ કરીએ એટલે બસ ખાધા જ કરી એ છીએ એટલી સરસ લાગે છે આમાં બહુ સામગ્રી પણ નથી જોઇતી અને જલદીથી બની જાય છે Pragna Shoumil Shah -
બથુઆ લચ્છા પરાઠા (Bathua lachcha paratha recipe in Gujarati)
બથુઆ ની ભાજી ચીલ ની ભાજી તરીકે પણ ઓળખાય છે જે શિયાળા દરમ્યાન માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે. આ ભાજી શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. મેં આ ભાજીનો ઉપયોગ કરીને લચ્છા પરાઠા બનાવ્યા છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો કે લંચ બોક્સ માં પેક કરી શકાય એવી વસ્તુ છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં, અથાણાં, ચટણી વગેરે સાથે અથવા તો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)
# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊 Dimple prajapati -
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️ Janvi Thakkar -
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
-
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
ચટપટા ચાટ મસાલા પરાઠા
#પરાઠાથેપલા#ગોલ્ડન અપ્રોન 2#વીક 1#ગુજરાતદોસ્તો શિયાળા ની ઋતુ માં લીલી ભાજી જેમ કે ધાણા ભાજી, ફુદીનો ખૂબ જ પ્રમાણ માં મળે છે અને ધાણા ભાજી આંખો માટે પણ સારી કહેવાય. આ પરાઠા એટલા યમ્મી છે કે નાના થી લઈ મોટા લોકો ને પણ ભાવે છે. આ પરાઠા ને તમે બાળકો અને પતિ ને ટિફિન માં પણ આપી શકો છો . તેને 1 દિવસ માટે પીકનીક માં પણ લઇ જઇ શકો છો. તો આ પરાઠા બનાવી તમારા પરિવાર ને ખુશ કરી દો. તો ચાલો જોઈએ આ પરાઠા કેમ બને છે. Komal Dattani -
ચોખા નાં લોટની રોટલી (Chokha Flour Rotli Recipe In Gujarati)
#ChooseToCook મારી ફેમિલી માં ચોખા નાં લોટની રોટલી બધાને ખૂબ ભાવે છે. આ રોટલી મહારાષ્ટ્ર માં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી અને કઠોળ સાથે પીરસવામાં આવે છે. મે આજે લોટ ને બાફી ને રોટલી બનાવી છે Dipika Bhalla -
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
ખોબા રોટી (khoba roti recipe in Gujarati)
#રોટલી#goldenapron3#week 18ખોબા રોટી રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી છે... આજે પહેલીવાર મેં બનાવી છે... મસ્ત બની છે... આજે તેની સાથે પંચરત્ન દાળ, લસણ ની ચટણી, દહીં, ટામેટા નું સલાડ, ગોળ સાથે ખાવાની ખૂબ મજા આવી.. Sunita Vaghela -
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiબાજરી ગ્લુતન ફ્રી હોય છે ઉપરાંત બાજરી માંથી આપણને કેલ્શિયમ ,મેગ્નેશિયમ, આયન મળે છે તેમજ ડાયટમાં ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીની રોટલી વાપરી શકાય Prerita Shah -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
ચીઝ-મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના બાળકો થી લઈ મોટા બધા ને ભાવે છે.બનાવવા મા પણ ખૂબ સરળ છે. Trupti mankad -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#30mins લેફ્ટઓવર રોટલી માંથી હેલ્ધી રેપ બનાવ્યાં છે. જે ડિનર માં ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ બનાવી શકાય. Bina Mithani -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત ખોબા રોટલી છે.ખૂબ હેલ્ધી હોય છે,.આ રોટલી ૧૦ થી ૧૪ દિવસ સુધી ચાલે છે.તેમાં ઘી ખૂબ ઉપયોગ માં લેવાય છે તેથી તેને ખોબા રોટલી કહે છે. #નોર્થ Dhara Jani -
મગદાળ મેગી સમોસા...(લેફટ ઓવર રોટી એન લેફટ ઓવર મગદાળના સમોસા)
# મોમ...( મમ્મી ની વિશેષતા કે કંઈક નવું અને પૌષ્ટિક જ બનાવી ને આપે.... રોટલી અને મગની દાળ વધે ત્યારે હમેશા સમોસા પાર્ટી જ હોય).... Bindiya Shah -
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
મસાલા રોટલી લસનિયો ચેવડો
#નાસ્તોઆપડે ગુજરાતી લોકો રોટલી વધે તો એને અલગ અલગ રીતે ઉપયોગ માં લેતા હોય છીએ.તો આજે આપણે વધેલી રોટલી માંથી સરસ લસણ ના ટેસ્ટ સાથે નો ગરમ ગરમ ચેવડો બનાવીશું જે નાસ્તા માં ચા સાથે ક કોફી ક પછી દહીં સાથે ઓણ ખૂબ ટેસ્ટી લગે છે. Namrataba Parmar -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)
#સુપરશેફ3 જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
મીસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#AM4મિસ્સી રોટી એ પંજાબ માં બનાવાતી એક પ્રકારની રોટી છે. જે કોઈપણ ચટણી કે અથાણાં સાથે અથવા તો દહીં સાથે પણ સરસ લાગે છે. મે આ રોટી ફર્સ્ટ ટાઈમ બનાવી છે, ખુબજ સરસ બની છે. Jigna Vaghela -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya
More Recipes
ટિપ્પણીઓ (3)