ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોથમીર
  2. 25 ગ્રામફૂદીનો
  3. 7-8 નંગમરચાં
  4. નાનો ટુકડો આદુ
  5. 1 નંગલીંબુ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 2-3કળી લસણ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. પાણી જરૂરિયાત પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર જણાવેલ દરેક સામગ્રીને મિક્સર ના જારમાં લઈને તેમાં થોડું ઠંડું પાણી ઉમેરીને પીસી લો.

  2. 2

    દરેક વસ્તુ ઠંડી લેવી અને ચટણી તૈયાર થઇ જાય પછી છેલ્લે તેમાં ઉપરથી લીંબુ નીચોવીને મિક્સરમાં પીસવાથી ચટણી લાંબો સમય સુધી ગ્રીન રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes