કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી મુરબ્બો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી મુરબ્બો રેસીપી મુખ્ય ફોટો

કેરી મુરબ્બો

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છે
જોઈએ એની રીત.

# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છે
જોઈએ એની રીત.

વધુ વાંચો

કેરી મુરબ્બો

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છે
જોઈએ એની રીત.

# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છે
જોઈએ એની રીત.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 થી વધારે
  • 500 ગ્રામતોતા પુરી કેરી જે ખાટી નથી હોતી
  • 400 ગ્રામખાંડ
  • ખાંડ ડૂબે એટલું પાણી
  • 4 થી 5ઈલાયચી
  • જરૂર મુજબતજ/લવિંગ /મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને છોલી ને બટાકા ની જેમ કટકા કરી લો

  2. 2

    ગરમ પાણી માં 5 મિનિટ માટે બાફી લો ધ્યાન રાખવું વધારે બફાય નહીં.

  3. 3

    ત્યારબાદ એમાંથી પાણી કાઢી લેવું

  4. 4

    ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી લઇ 1.5.ટાર ની ચાસણી બનાવી લો

  5. 5

    ત્યારબાદ કેરી ના ટુકડા એમ ઉમેરી લો

  6. 6

    જ્યારે કેરી ઉમેરશો ત્યારે ચાસણી ફરી થી પાણી જેવી થઈ જશે

  7. 7

    ત્યારબાદ આ મિશ્રણ ને 1.5 તાર ની ચાસણી જેવું ઘટ્ટ થવા દો

  8. 8

    હવે એમાં ઈલાયચી ના દાણા તજ લવિંગ અને ચપટી જાયફળ ઉમેરી લેવું

  9. 9

    હવે મુરબ્બો રેડી 6 તો ગેસ બંદ કરવો

  10. 10

    જ્યારે ગેસ બેન્ડ કરશો ત્યારે ચાસણી લિકવિડ હોય એનું ધ્યાન રાખવું

  11. 11

    ઠંડુ થયા પછી મુરબ્બો એની રીતે જ સેટ થઈ ને થિક થઈ જશે

  12. 12

    જો પહેલા થી જ ઘટ્ટ કરશો તો રસ નહિ રહે એનું ખાસ ધ્યાન રાખવું.

  13. 13

    તો રેડી છે સ્વીટ મુરબ્બો..બાળકો અને મોટા ઓનો ભાવતો મુરબ્બો.

  14. 14

    અન સોલટેડ મુરબ્બો ટેસ્ટી અને યમ્મી.

    કેરી મુરબ્બો રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર June 01, 2020 05:32
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો મુરબ્બો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  3. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  4. રવા મેંગો ફ્રૂટ કેક
  5. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  1. ખાંડવી
  2. સેવ ચોસલા
  3. આચરી ઓટ્સ મુંગ દાળ ખીચડી(Achari oats moong daal khichdi recpie in Gujarati)
  4. દેશી કેરી ના ગોટલા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12731895
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close