આચરી ઓટ્સ મુંગ દાળ ખીચડી(Achari oats moong daal khichdi recpie in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

આચરી ઓટ્સ મુંગ દાળ ખીચડી(Achari oats moong daal khichdi recpie in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઓટ્સ
  2. ૧ કપમૂંગ દાળ
  3. ૨ ચમચીસંભાર મસાલો (અથાણું મસાલો)
  4. ૧ ચમચી ઘી
  5. ૧ ચમચી જીરૂ
  6. ૧ ચમચી હળદર
  7. ૨ કપ પાણી
  8. ૧ ચમચી મીઠું
  9. ૧ નાની ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૂંગ દાળ ને ૨ કલાક માટે પલાળી ને રાખો. પછી કૂકર માં ઘી નાખી ને જીરૂ અને હિંગ નાખી બરાબર મિક્સ કરો. પછી એમાં પલાળેલી મુગ દાળ અને ઓટ્સ ઉમેરો.

  2. 2

    હવે એમાં હળદર, મીઠું અને સંભાર મસાલો ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી ૨-૩ કૂકર ની સિટી વગાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes