મસાલા ગ્રીલ સેન્ડવિચ (GRILL SANDWICH RECIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા વટાણા ને બાફી મેસ કરો.ત્યાર બાદ એક કડાય માં તેલ મૂકી તેમાં જીરું મુકો.પછી તેમાં ડુંગળી મુકો.ગુલાબી થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો પછી સમારેલું ટામેટું નાખો.સંતળાય જાય એટલે બટેટા વટાણા નો માવો નાખો પછી ઉપર મુજબ બધા મસાલા કરો.ઉપર થી કોથમીર નાખો.તૈયાર છે મસાલો.પછી તેને બ્રેડ પર એક બાજુ ગ્રીન ચટણી લગાવો બીજી બાજુ મસાલો ભરો અને ચીઝ ની સ્લાઈસ મુકો.પછી બને બ્રેડ ભેગી કરો અને ઉપર બટર લગાવી ટોસ્ટર કરો.તૈયાર છે ગ્રીલ સેન્ડવિચ.
- 2
વેજિટેબલ સેન્ડવિચ બનાવા માટે બધું ગોળ સુધારી લો.બટેટા બાફી લેવા અને બ્રેડ પર બટર લગાવી તેના પર ગ્રીન ચટણી લગાવો બીજી બાજુ સોસ લગાવો અને બધું મૂકી ચાટ મસાલો છાંટો.અને બીજી બ્રેડ મુકો.ઉપર સોસ લગાવી ડેકોરેશન કરો.તૈયાર છે વેજિટેબલ સેન્ડવિચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739837







ટિપ્પણીઓ (3)