બટેકાની સૂકી ભાજી (Farali sukhi bhaji Recipe In gujarati)

#આલુ
😋🥔બટેટા વગર ફરાળ અધુરું છે. દરેક ફરાળી ડિશમાં બટેટાનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે વળી ગુજરાતીઓ દરેક શાકમાં બટેટાનો ઉપયોગ કરે છે. નાના મોટા સૌ કોઈને પણ બટેટા ભાવે છે.બટેટામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે.🥔😋

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાની છાલ ઉતારી બાફી લેવા.ઠંડા પડે એટલે સમારી લેવા.
- 2
હવે1 પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું, લીમડાના પાન, સુધારેલ મરચું વઘાર માટે મૂકી, વઘાર થાય એટલે મરચું પાઉડર ઉમેરી, સુધારેલ બટેટા ઉમેરો. બરાબર હલાવીને તેમાં મરી પાઉડર, જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર, ખાંડ તેમજ ગરમ મસાલો, સ્વાદાનુસાર નમક ઉમેરી બરાબર મિક્ષ કરો.2-3 મિનિટ ગૅસ પર હલાવી નીચે ઉતારી લીંબુનો રસ ઉમેરો.
- 3
તૈયાર થયેલી ફરાળી સૂકી ભાજીને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીરથી સજાવી સર્વ કરો.જેને દહીં,બટેકાની વેફર્સ, ગ્રીન ચટણી તેમજ લીલા મરચાં સાથે ફરાળમાં સર્વ કરો. ( આ સૂકી ભાજી થેપલાં તેમજ પુરી સ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)