સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેને ચોખ્ખા પાણી થી ધોઈ લેવા. ત્યાર પછી તેને ફિંગર ચિપ્સ માં સુધારી લેવા.
2
ત્યાર પછી એક કડાઈમાં તેલ મૂકી તેને તળી લેવી. આછી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. પછી તેની ઉપર મસાલો નાખવો. તો ફ્રેન્ડ્સ, તો તૈયાર છે બાળકોને ભાવતી વાનગીમાં ચટપટી ફિંગર ચિપ્સ.
ટિપ્પણીઓ