આલુ ખસતા કચોરી (Alu Khasta kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીત
બટાકા ને મેશ કરી લો પછી ૧ પેન વઘાર મૂકી તેમાં ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં બધા મસાલા ઉમેરો મેશ કરેલા બટાકા ઉમેરીને હલાવી લો કોથમીર નાખી ને ઠંડુ કરવા મુકો ને હવે લોટ બાંધી. ૧૦ મીનીટ રાખી દો
પછી તેની થેપલી કરી તેની અંદર બટાકા નો બોલ બનાવી મૂકી ને તેને ૨ હથેલી થી દબાવો હળવા હાથે ને તેને ડીપ ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પછી તેને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel -
-
-
-
-
-
-
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
#RB1આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે hetal shah -
-
-
આલુ કૂલચા (Alu Kulcha Recipe in Gujarati)
Crunchy અને resurant જેવું Stuffed પડ .જો માટી નું kaladu હોય તો તેમાં બનાવો ખૂબજ testy બનશે. Reena parikh -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
#સુપરશેફ૩#superchef3#monsoon special Kruti's kitchen -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12790065
ટિપ્પણીઓ