વ્હાઈટ મિલ્ક ચોકલેટ(white milk chocolate recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

વ્હાઈટ મિલ્ક ચોકલેટ(white milk chocolate recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
1 વ્યક્તિ
  1. 2 ચમચીબટર
  2. 1 ચમચીદળેલી
  3. 1 ચમચીમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    એક તપેલી મા ગરમ પાણી કરવા મૂકો.ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ઉપર કાચની રકાબી મૂકી થોડુ બટર,ખાડ દળેલી ઉમેરી મિકસ કરો.મિશ્રણ મા ખાડ ઓગળે એટલે મિલ્ક પાઉડર ઉમેરો.

  2. 2

    હવે પ્લાસ્ટિક ના કપ મા ભરી ફ્રિજ મા મૂકીને થોડીવાર પછી બહાર કાઢી કપ ને તોડી લો.ચોકલેટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes