ઈંસ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe in Gujarati)
#જૂન#ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બેસન લો.તેમાં ખાંડ, મીઠું,આદુ મરચાની પેસ્ટ,હિંગ,તેલ અને પાણી નાખી એક જ દિશા માં હલાવો.
- 2
એક વાસણ માં પાણી ગરમ મુકો અને એક ડીશ ને તેલ થી ગ્રીસ કરો.હવે ખીરા ના બે ભાગ કરી એક ભાગ માં એક ચમચી ઇનો નાખી એક જ દીશા માં હલાવો.ને તરત ગ્રીસ કરેલ થાળી માં નાખી ઉપરથી ચટણી અને તલ નાખી ગરમ પાણી વાળા વાસણ માં મૂકી 15 મિનિટ ચડવા દો.
- 3
ત્યારબાદ વધાર માટે એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ અને લીમડા ના પાન નાખી તલ અને ખાંડ નાખો.પાણી નાખી ઉકાળો.પછી આ પાણી ને ઢોકળા પર છાંટી દો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12791218












ટિપ્પણીઓ (2)