સક્કરપારા(SAKARPARA RECIPE IN GUJARATI)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂઘ માં ખાંડ નાખી ગેસ પર મુકો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરો.ત્યાર બાદ ઘી ને ગરમ કરી લો.બધું તૈયાર કરી લો.
- 2
હવે લોટ ચાલી લો તેમાં મીઠું નાખો.પછી ઘી નું મોં નાખો.મુઠી પડતું મોં નાખવાનું ત્યાર બાદ દૂઘ આંગળી સેતુ ગરમ હોય ત્યારે લોટ માં નાખી કઠણ લોટ બાંધો.
- 3
હવે તેના લુવા કરી વણી લો અને સ્કેવર આકા પાડી લો અને ગોલ્ડન બ્રોવન થાય ત્યાં સુધી તલિ લો.તૈયાર છે મસ્ત બાર જેવા સક્કરપારા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820588











ટિપ્પણીઓ (4)