રાંધવાની સૂચનાઓ
- 1
તરબુચ ની છાલ માંથી લાલ ભાગ અને પાછળ નો લીલો ભાગ કાઢી નાખવો અને ઝીણી કટકી કરો.
- 2
હવે તેને ધોઈને પાણીમાં નાખી બાફવા મૂકો.૭-૮ મિનિટ સુધી ઉકળવા દો. હવે એક ચારણીમાં કાઢી લો.
- 3
હવે એક કડાઈમાં ખાંડ અને એક ગ્લાસ પાણી નાખી દો અને ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળે એટલે તેમાં બાફેલી કટકી નાખી દો.
- 4
હવે ચાસણીમાં થોડીવાર માટે ઢાંકીને ઉકળવા દો. પછી તેને હલાવતા રહો. ચાસણી થોડી ગુલાબ જાંબુ જેવી ચીકણી લાગે એટલે ગેસ બંધ કરી દો
- 5
હવે ત્રણ કટોરી લઈ ટુટી ફ્રુટી ના સરખા ભાગ કરી લો. પછી દરેક કટોરી માં જુદા જુદા કલર નાખી બરાબર મિક્સ કરો અને ૫-૬ કલાક માટે રહેવા દો.
- 6
હવે ગરણી વડે ગાળી લો અને એક પ્લેટમાં કાઢી અને સુકાવા દો. સુકાઈ જાય ત્યારે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને બાળકો ને આપો. બાળકો ખુશ થઇ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
-
-
-
ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)
#માઇઇબુકટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ Vrutika Shah -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#childhood#ff3લાલ લીલી પીળી એવી કલર ફૂલ ટુટીફ્રૂટી જોઈ ને બાળકો નું મન ખાવા માટે લલચાય જાય. ખરું ને.આઈસ્ક્રીમ, બિસ્કિટ, નાના વગેરે માં પણ નાખી શકાય છે. પણ આ ટુટી ફ્રૂટી ઘરે પણ બનાવી શકાય છે.. જોઈ લો recipe..મારી ખુબ ફેવરિટ છે. Daxita Shah -
-
-
-
-
હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)
આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે. Bhavana Ramparia -
-
-
-
-
-
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
-
-
-
ટુટી ફ્રૂટી
#RB6Week6 અત્યારે તરબૂચની સિઝન છે તો આપણે સમારીયે ત્યારે તેની છાલને ફેંકી દેતા હોય છે...પરંતુ મેં તેની છાલમાં રહેલા સફેદ ભાગનો ઉપયોગ કરી મારી grand daughters ની ફરમાઈશ થી આ ટૂટ્ટી ફ્રૂટટી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે. Sushma vyas -
પપૈયા ની ટુટી ફ્રુટી (Papaya Tutti Frutti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
-
*રવા મલાઈ લાડુ*(પનીર નાં લાડુ)
બહું જ હેલ્દી અને જલ્દી બની જતી,બે ચમચી ઘી નો ઉપયોગ કરીને અને ડાયટ લાડું ની વાનગી બનાવી છે.#દૂધની બનાવટ Rajni Sanghavi -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
ટુટી ફ્રુટી તડબૂચ ના સફેદ ભાગ માંથી ટુટી ફ્રુટી 🍉 🍉મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય પણ તડબૂચના સફેદ ભાગનો ઉપયોગ નથી કર્યો. થોડા દિવસ થી બધા એ સફેદ ભાગ નો ઉપયોગ કરી ને કેવી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવે છે; એ જોયા પછી મને પણ બનાવવા નું ખુબ મન થઈ ગયું. આ બધી પોસ્ટ્સથી મને આ સ્વાદિષ્ટ રેસીપી અજમાવવાની પ્રેરણા મળી.મને અને મારી પુત્રી ને આ બહુ જ ભાવે છે. હંમેશા બજાર માથી લાવતા હોઈએ છીએ.પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને પરિણામ ખુબ જ સરસ છે! હવે તો ઘરે આટલી સરસ બનતી હોય તો શું કામ બહાર થી કોઈ લાવે!!! કાયમ ઘરે જ બનાવીશું.આ પ્રક્રિયા વિશેનો એક માત્ર અઘરો ભાગ એ છે કે આપણે તેને સૂકવવા માટે 24 કલાક રાહ જોવી પડે છે. 😜 પેલી કહેવત તો ખબર છે ને; “ધીરજ ના ફળ મીઠાં”... આ તો મીઠી-મીઠી તુટી ફ્રુટી!!પહેલી વાર બનાવી, સૂકવવા માટે મુકી, સુકાય ત્યાં સુધીમાં તો,મારી પુત્રી અને મેં તેમાંથી ૮૦% ખાઈ લીધી... 😋😋🥰 હવે મારી પુત્રી પૂંછે છે... બીજી ક્યારે બનાવીશ???લાગે છે કે ફરી તડબૂચ લાવી બહુ બધી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવવી પડશે.#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820566
ટિપ્પણીઓ (6)