કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ વડાપાવ (stuff વડાપાંવ in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ વડાપાવ (stuff વડાપાંવ in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ વડાપાવ (stuff વડાપાંવ in Gujarati)

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#વિકમિલ૧

#વિકમિલ૧

વધુ વાંચો

સ્ટફ વડાપાવ (stuff વડાપાંવ in Gujarati)

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

#વિકમિલ૧

#વિકમિલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 ટી સ્પૂનરાઈ
  • 1/2ટી સ્પુન હીંગ
  • 1/2ટી સ્પુન હળદર
  • આદુ-લસણ-મરચાની પેસ્ટ
  • 2બોઈલ્ડ મેશ કરેલા બટાકા
  • 1/2લીંબુનો રસ
  • 2 ટેબલ સ્પૂનકોથમીર
  • 1 1/2 કપબેસન
  • 2 ચમચીચોખાનો લોટ
  • 1/2ટી સ્પુન હળદર
  • સ્વાદ અનુસારમીઠુ
  • 2ચીઝ સ્લાઇસ
  • 2 ટેબલ સ્પૂનલીલી ચટણી
  • 2 ટેબલ સ્પૂનલાલ લસણની ચટણી
  • 300 ગ્રામમેંદો
  • 250મિલી દૂધ
  • જરૂર મુજબ મીઠું
  • 100 ગ્રામમિલ્ક પાઉડર
  • 1/2 ચમચીખાંડ
  • 1/4 ચમચીયીસ્ટ
  • 1 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલ ચમચી તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં એક નાની ચમચી રાઈ ઉમેરવી. અને તેને ફૂટવા દેવી.
    રાઈ ફુટી જાય એટલે તેમાં અરધી નાની ચમચી હીંગ, અરધી નાની ચમચી હળદર, અને ડોઢ ટેબલ ચમચી આદુ,લસણ, મરચાની પેસ્ટ નાખીને તેને બરાબર સાંતળી લેવું.હવે તેમાં 2 કપ બોઈલ્ડ મેશ કરેલા બટાકા એડ કરવા અને તેને બરબર મીક્સ કરી લેવું.

  2. 2

    હવે તેમાં બે મોટા ચમચા કોથમીર એડ કરવી અને સ્વાદઅનુસાર મીઠુ એડ કરીને બધું બરાબર મીક્સ કરી લેવુંહવે તેમાં અરધા લીંબુનો રસ એડ કરી ફરી બરાબર મીક્સ કરી લેવું.હવે ભજીયા માટે બેટર તૈયાર કરી લેવું. તેના માટે એક બોલમાં ડોઢ કપ બેસન, બે ચમચી ચોખાનો લોટ, ¼ ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠુ એડ કરવા.હવે તેમાં થોડું થોડું પાણી નાખી બેટર તૈયાર કરી લેવું. બેટરની કન્સીસ્ટન્સી ભજીયા જેવી જ રાખવી.પછી વડા બેટર મા નાખી ને ગરમ તેલ મા તળી લેવા અને ઠંડા થવા દેવા.

  3. 3

    દૂધ ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો.ખાંડ ઓગળી ગયા બાદ તેમાં yeast ઉમેરી દસ મિનિટ સુધી રહેવા દો.ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર મેંદો અને મીઠું ઉમેરો અને તેનો લોટ બાંધો લોટ ઢીલો બંધાશે.ત્યારબાદ તેને હથેળીથી મસળો.દસ મિનિટ સુધી ફેટ્યા બાદ એક તપેલામાંi તેલ લગાડી લોટને મૂકો અને તેને ઢાંકીને બે કલાક સુધી રહેવા દો લોટ ફૂલીને ડબલ થઇ જશે.બે કલાક બાદ લોટને ફરીથી થોડોક મસળી લો.

  4. 4

    હવે લોટ ને અનામત લઇ પૂરી વણી તેની ઉપર ગ્રીન ચટણી અને લસણ ની ચટણી ચોપડી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી વડા ને મૂકી ને કચોરી ની જેમ વાળી લેવાનુ અને 45 મિનિટ માટે પ્રુવ કરી પછી ઉપર દૂર લગાવી 200 ડિગ્રી પર 25 મિનિટ બેક કરી પછી ચટણી સાથે પીરસો.

    સ્ટફ વડાપાવ (stuff વડાપાંવ in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર June 15, 2020 08:46
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  3. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  4. નાચોસ ચિપ્સ
  5. ઈન્ડિયન પિત્ઝા (indian Pizza in Gujarati)
  1. સ્પાઈસી ભાજીંપાંવ(bhaji pav in Gujarati)
  2. સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)
  3. ચીઝ પાલક પનીર પુડલા-cheese palak paneer pudla recipe in Gujarati
  4. #વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12887314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close