સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)

#સ્નેકસ
મારા ઘરે બધાની પાવભાજી ફેવરેટ છે.પાવભીજી સ્નેકસ જ એવો છે ખૂબ જ ટેસ્ટી.
સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)
#સ્નેકસ
મારા ઘરે બધાની પાવભાજી ફેવરેટ છે.પાવભીજી સ્નેકસ જ એવો છે ખૂબ જ ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપથમ એક કુકર મા બટાકા,વટાણા,કેપ્સીકમ,પતાકોબીજ મા થોડુક પાણી અને મીઠુ ઉમેરી ૩ વીસલ લગાવી શાકભાજી બાફી લો.બફાઈ ગયા બાદ તેને ઠડા કરી મેશ કરી લો.
- 2
સૌપથમ એક કડાઈ લો.તેમા ૨ ચમચી તેલ/બટર નાખો.ત્યારબાદ તેમા જીરૂ, આદુ,લસણ,મરચા ની પેસ્ટ,બારીક કાપેલુ કેપ્સીકમ નાખો.ત્યારબાદ તેમા કાદા ની પ્યુરી નાખો ગોલ્ડન પીન્ક થઈ જાય બાદ તેમા કસુરી મેથી, લાલ મરચા પાઉડર, પાવભાજી મસાલો,રેશમ ચીલી મરચા ની પેસ્ટ નાખવી. ૫ મિનિટ કૂક થવા દો. જેથી કલર પાવભાજી નો એકદમ સરસ લાલ આવશે.
- 3
કૂક થઈ જાય બાદ તેમા ટામેટા ની પ્યુરી નાખો.ત્યારબાદ હળદર, મીઠુ,ચાટ મસાલો, લીલા ધાણા નાખી ૫ મિનિટ કૂક થવા દો.ત્યારબાદ તેમા કાજુ,બાફેલા મેશ કરેલા શાકભાજી,લીબુ નો રસ નાખો અને મિકસ કરો પછી જરૂર મુજબ પાણી ઉમેરી મિકસ કરી ૧૦ મિનિટ કૂક કરી લો.
- 4
ત્યારબાદ તેને ગરમ-ગરમ સવૅ કરો તેની ઉપર લીલા ધાણા અને બટર,કાજુ મુકો જેથી ટેસ્ટ પણ સારો આવશે અને દેખાવા મા પણ સરસ દેખાશે.
- 5
ડેકોરેશન મસાલા પાવ : એક બાઉલ મા બટર,તેલ,પાવભાજી મસાલા,લીલા ધાણા નાખી મિશ્રણ રેડી કરો.એક તવા ને ગરમકરી તેની ઉપર આ મિશ્રણ નાખો અને પાવ ને વચ્ચે અને ઉપર ની સાઈડ સેકી લો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
લેફ્ટઓવર શાક માથી પાવભાજી (Leftover Shak Pavbhaji Recipe In Gujarati)
#LO રસાવાળા શાક જેમ કે આલુ મટર,રીંગણ બટાકા વટાણા ને એક સરસ તડકો આપીને ટેસ્ટી પાવભાજી બનાવી શકાય. લેફ્ટઓવર શાક માથી ટેસ્ટી પાવભાજી Rinku Patel -
પાંવભાજી (pavbhaji recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16 આજે મારી મોમ નો જન્મદીવસ પર મારી ફેવરેટ પાવભાજી.મારી મોમ ના હાથ જેવીજ પાવભાજી બનાવી છે. grishma mehta -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
-
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
પાઉંભાજી વીથ મસાલા પાપડ (pavbhaji & masala papad recipe in Gujarati)
#મોમહેલો ફ્રેન્ડસ આજે મે ડિનર માં પાવભાજી બનાવી છે મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માટે મે મારા મમ્મી ના હાથ ની બનાવેલી પાવ ભાજી જેવી બનાવી છે.. મને મારા મમ્મીના હાથની પાવભાજી ખૂબ જ ભાવે છે જેમની રીત ફોલ્લો કરી મે આજે તેમના જેવી જ પાવભાજી બનાવવાની કોશિશ કરે છે સાથે મસાલા પાપડ પણ બનાવ્યા છે પાવભાજી તો મસ્ત બની હતી પરંતુ મમ્મી જેવી તો નહીં જ... મિસ યુ માય મોમ... Mayuri Unadkat -
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
પાંવભાજી(Pavbhaji recipe in gujarati)
#trend#Week1#પાંવભાજીપાંવવભાજી એવી આઈટમ છે કે મારા ઘર માં બધા ને બોવ જ ભાવે છે ને મારી રીત મુજબ ટ્રાય કરજો એન્ડ ભાજી માં તેલ વધુ જ લેવાનું ને મસાલા પણ ચડિયાતા એડ કરવાના તોજ ટેસ્ટ આવે છે. પાવભાજી મારી ફેવરિટ ડીશ છે . surabhi rughani -
પાસ્તા પાઉં (Pasta Pau Recipe In Gujarati)
પાસ્તાપાવ મીની લંચ ગણાય છે. બધા શાકભાજી ચટાકેદાર મસાલા, ટામેટાં સૉસ, ચીઝ, મેયોનીઝ, ઉપરથી ભળે પાવ પછી પૂછવાનું શું?બાળકોથી માંડીને નો કરી કરતાં મૉમ,ડેડ માટે ઝટપટ બની જાય છે બાળકોને ન ભાવતા શાકભાજી ખવડાવા માટે ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani -
લેફ્ટ ઓવર સબ્જી પાવભાજી (Left Over Sabji Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#WEEK9#XS મિત્રો આજે મારા ઘરે બપોરે મેં જમવામાં ફ્લાવર વટાણા અને બટાકા ને રીંગણનું શાક બનાવ્યું હતું તે થોડું વધ્યું હતું તો મેં તેમાંથી પાવભાજી બનાવી અને ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
ઝટપટ કુકરમાં બનાવો સ્વાદિષ્ટ પાવભાજી. Bhavna Desai -
ઈટાલિયન પેન ભાજી ફોન્ડયુ
આ ઈટાલિયન જૈન ડીશ છે. જે મારા ફેમીલી ને ખૂબ જ પસંદ છે.બાળકો તથા ઘરના મોટા વડીલ બા દાદા પણ ખૂબ જ મજા થી ખાય તેવી આ ડીશ છે. કારણ મોટા વડીલોને ઘર નુ તથા ઈન્ડિયન વધારે ભાવતું હોય છે,પણ આ એક ઈન્ડિયન & ઈટાલિયન નુ ફયુઝન છે. #KV #મારા ફેમિલી ની પસંદ વાનગી. Dhvani Lagdiwala -
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
આજે મે પાવભાજી બનાવી જે એટલી સ્પેશ્યિલ બની કે મને એની રેસીપી શેર કરવાનું થયું,મારા સાસુ ને તો બહુ ભાવી,તમે પણ ટ્રાય કરજો. Sunita Shailesh Ved -
પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)
ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3 Rasmita Finaviya -
More Recipes
ટિપ્પણીઓ (2)