સ્પાઈસી ભાજીંપાંવ(bhaji pav in Gujarati)

Urvashi Mehta @cook_17324661
એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ભાજીંપાંવ બનાવ્યો છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો.
સ્પાઈસી ભાજીંપાંવ(bhaji pav in Gujarati)
એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ભાજીંપાંવ બનાવ્યો છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા અને ફૂલાવર ને સમારી ધોઈ કુકર બે સીટી વગાડી માં બાફી લો.ને ગેસ બંધ કરી દો. પછી લસણ અને લાલ મરચું મિક્સ કરી ચટણી બનાવી લો.એક કડાઈ માં તેલ ગરમ કરો..
- 2
હવે ડુંગળી, ટામેટાં, અને લસણ ની ચટણી સાથે પીસી લો.પછી ગરમ તેમાં ગ્રેવી નાખી સાત મિનિટ સુધી હલાવતા રહો.હવે બાફેલો માવો નાખી બરાબર હલાવી થોડું બટર ઉમેરી દો...
- 3
હવે થોડું તેલ છૂટે એટલે ગેસ બંધ કરી દો. ને ડીશમાં કાઢી ગરમાગરમ ભાજી પાંવ સર્વ કરો. ને સ્વાદિષ્ટ વાનગીની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
લસૂની કારેલા સબ્જી
"લસૂની કારેલા સબ્જી " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી સબ્જી છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day28 Urvashi Mehta -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
-
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
-
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
સાદી ખીચડી(sadi khichdi recipe in gujarati)
#સુપરસેફ4#week4#મોનસૂનસ્પેશ્યલસાદી ખીચડી મને બહુ પ્રિય છે એકદમ હેલ્દી વાનગી.એકવાર જરૂર થી ટ્રાય કરજો..દૂધ સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
-
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12886937
ટિપ્પણીઓ