બાજરા નો લોટ અને મેથી ના થેપલા(bajra no lot and methi na thepla in Gujarati)

Asha Dholakiya @cook_20514996
બાજરા નો લોટ અને મેથી ના થેપલા(bajra no lot and methi na thepla in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના લોટ ને ચાળી અને તેમાં મીઠું મરચું હળદર ધાણજીરું હિંગ નાખીમેથી નીભાજીનાખી
- 2
- 3
અને તેનો લોટ બાંધી લો લોટ ને દસ મિનિટ રાખી અને તેના લુવા કરી લો પછી તેને લોટ લઈ ને હળવા હાથે વણી લો ગેસ પર લોઢી ગરમ કરી અને તેલ મૂકી અને બને બાજુ શેકી લો બને બાજુ સરસ શેકાઈ જાય પછી
- 4
ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાજરા લોટ અને મેથી ની ભાજી ના થેપલા અને તમે ચા સાથે અથવા છાશ સાથે પણ બહુજ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892476










ટિપ્પણીઓ