ગુલાબી ઉપમા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોટામાં બતાવ્યા પ્રમાણે બધું બારીક કાપી લેવું અને શાકને બાફી લેવા
- 2
1/2ચમચી ઘી મૂકીને તેમાં રાઈ મેથી અડદદાલ લીમડાના મીઠા પાન નાખી રવાને ધીમે તાપે શેકી લેવો,ત્યારબાદ ઈ જ કડાઈ માં રવાને કાઢી અને પાછું એક ચમચી ઘી મૂકીને ડુંગળી લસણ આદુ સાતંળવા અને બધાં શાક ઉમેરવા અને ૩ વાટકી પાણી ઉમેરવું અને ધીમે ધીમે તેમાં શેકેલો રવો ઉમેરતાં જવુ અને ગાઠાં ન પડે તે માટે હલાવતાં રહેવું
- 3
બધું પાણી બળી જાય પછી જયારે ઉપમા કોરો થઇ જાય એટલે ઉપર થી તેમાં 1/2ચમચી ઘી ઉમેરવું અને કોથમીર થી સજાવો તો તૈયાર છે હેલ્ધી ગુલાબી ઉપમા 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924143












ટિપ્પણીઓ