બ્રોકોલી આલમન્ડ સૂપ

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

બ્રોકોલી આલમન્ડ સૂપ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 servings
  1. 2.5-3કપ બ્રોકોલી
  2. 25-30બદામ
  3. 2મોટી ચમચી માખણ
  4. 1.5મોટી ચમચી મેંદો
  5. 2-3કપ દૂધ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બદામ ને ગરમ પાણી મા 10 મીનીટ પલાળો. હવે છોડા કાઢી 4-5 બદામ કાઢી લઈ બાકી ની મીક્ષર મા જરાક પાણી નાંખી પીસી લો.

  2. 2

    માઈક્રો પુ્ફ બાઉલમાં પાણી લઈ જરાક મીઠું નાંખી બ્રોકોલી નાંખી 3-4 મીનીટ માટે માઈક્રો કરવુ.હવે મીક્ષર મા પીસી લો.

  3. 3

    એક પેન મા માખણ મુકી મેંદો નાંખી 2 મીનીટ સાંતળી દૂધ નાંખી જરાક જાડું થાય ત્યાં સુધી ઉકાળવું.

  4. 4

    હવે તેમાં બદામ ની પેસ્ટ, બ્રોકોલી ની પેસ્ટ નાખી મીઠું, મરી પાઉડર નાખી હલાવી લો.

  5. 5

    બાકી બાજુ એ કાઢેલી 4-5 બદામ ની કતરણ નાંખી 2-3 મીનીટ ઉકાળી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes