કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટપટે છોલે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટપટે છોલે રેસીપી મુખ્ય ફોટો

ચટપટે છોલે

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#વિકમિલ1
#spicy
#cookpadindia
#cookpadguj

#વિકમિલ1
#spicy
#cookpadindia
#cookpadguj

વધુ વાંચો

ચટપટે છોલે

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#વિકમિલ1
#spicy
#cookpadindia
#cookpadguj

#વિકમિલ1
#spicy
#cookpadindia
#cookpadguj

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
ચાર વ્યક્તિ
  • 200 ગ્રામકાબૂલી ચણા
  • 4લવિંગ
  • 2તજના ટુકડા
  • 2તમાલપત્ર
  • 1 ટીસ્પૂનચાની પત્તી
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલસ્પૂનદેશી ઘી
  • 3 નંગડુંગળી
  • 4 નંગટામેટા
  • 2 ટેબલ સ્પૂનસમારેલા લીલા ધાણા
  • 1નાનો ટુકડો આદુ
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  • 1 ટીસ્પૂનજીરુ
  • 2 ટી.સ્પૂનછોલે મસાલો
  • 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  • પીંચ હિંગ
  • 2આખા લાલ મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • પૂરી તળવા માટે તેલ
  • ૨ કપઘઉંનો લોટ
  • મીઠું સ્વાદાનુસાર (લોટમાં નાખવા માટે)
  • ૧ ટીસ્પૂનસોયાબીનનો લોટ
  • ૨ ટેબલ સ્પૂનમોણ માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    ચણાને ધોઈ પાંચ કલાક માટે પલાળી રાખ્યા હતા. ત્યારબાદ તેને કૂકરમાં બાફી લેવા. બાફવામાં મીઠું, લવિંગ, તજ, તમાલપત્ર તથા ચાની પોટલી મૂકવી. ત્રણ સીટી વગાડી લેવી.બફાઈ જાય પછી તેમાંથી તજ, લવિંગ, તમાલપત્ર, ચા પત્તીની પોટલી કાઢી લેવા.

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ1ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ1ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છોલે માટે ના મસાલા ની તમામ તૈયારી કરી લેવી. ટામેટાં તથા ડુંગળીની પ્યુરી બનાવી લેવી. ધાણા, મરચાં ઝીણા સમારી લેવા. આદુને છીણી લેવું. હવે એક પાનમાં તેલ મૂકી તેમાં જીરું, તમાલપત્ર, હિંગ આખું લાલ મરચું, લીલા મરચાંના ટુકડા નાખી એક મિનિટ માટે શેકી તેમાં ડુંગળીની પ્યુરી નાખવી. અને બરાબર ધીમા ગેસે શેકી લો.

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે તેમાં ટામેટાંની પ્યુરી નાખી બરાબર મિક્સ કરી હલાવતા રહેવું.હવે તેમાં મીઠું, હળદર, મરચાં પાઉડર, છોલે મસાલા, આમચૂર પાઉડર,આદુ ની પેસ્ટ,ઘી એડ કરી બધું શેકી લેવું.સરસ સોડમ આવશે મીઠું માપસર નાખવું કારણકે બાફવા માં મીઠું નાખેલ છે.તેલ છુટ્ટું પડે એટલે તેમાં બાફેલા છોલે ચણા નાખી, હલાવી લેવું.૨ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.હવે ધાણા એડ કરી મીક્સ કરો.સરસ ગ્રેવી તૈયાર થઈ જશે.ગેસ બંધ કરી દેવો.

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઘઉંના લોટમાં મીઠું તેલ‌ નાખી કઠણ લોટ બાંધવો.મેં બે જાતના લોટ બાંધ્યા છે.એક લોટ માં મીઠું તેલ ઉપરાંત હળદર એડ કરી છે.

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મીડિયમ સાઇઝના લુવા લઈને તેની પૂરી વણવી.મનપસંદ આકાર આપી શકાય.ચટપટે છોલે, પૂરી, છાસ, ડુંગળી એટલે બેસ્ટ ઈન ટેસ્ટ.!!!

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ5ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ5ફોટો
    ચટપટે છોલે રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચટપટે છોલે તૈયાર છે.

    ચટપટે છોલે રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર June 19, 2020 06:56
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
June 19, 2020 10:38
Thank you so much Bhumiji
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  3. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
  1. નમકિન કાજુ (Namkeen kaju recipe in gujarati)
  2. ઓનિયન પૌવા
  3. બાજરી ના વડા
  4. સેઝવાન સોસ (sezvan sauce in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12928908
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close