સ્ટફડ આલૂ ચાટ(stuff aalu chaat inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાઉલમાં મગ ચણા ટામેટાં ડુંગળી ને મિક્સ કરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરવું
- 2
હવે તૈયાર કરેલા બટેટા માં વચ્ચે આ મિશ્રણ ભરો ત્યારબાદ તેની ઉપર સૌપ્રથમ લસણની ચટણી ત્યારબાદ લીલી ચટણી અને ગળી ચટણી નાખો
- 3
ત્યારબાદ તેના પર ઝીણી સેવ ભભરાવો હવે તેના પર દાડમના દાણા નાખો અને તેના પર કોથમીરથી ગાર્નિશિંગ કરો તૈયાર છે આપણી આલુ ચાટ
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12933015









ટિપ્પણીઓ