કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ પકવાન (dal pakvan in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ પકવાન (dal pakvan in Gujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો

દાળ પકવાન (dal pakvan in Gujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પકવાન બનાવવા માટે
  • 250 ગ્રામમેંદો
  • 2 ચમચીધી મોણ માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • દાળ બનાવવા માટે
  • 1વાટકો ચણા દાળ
  • 2વાટકા મગ ની છડી દાળ
  • આદુ,મરચા, ફોદીના ની પેસ્ટ
  • 2લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચીહિંગ
  • 1/4 ચમચીહર દર
  • 3-4કાંદા જીના સમારેલાં
  • 2,3ટામેટા જીના સમારેલાં
  • ધાણા ભાજી જીની સમારેલી
  • 2ચમચા તેલ વઘાર માટે
  • આંબલી ની ચટણી
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પકવાન(પૂરી) બનાવવા માટે મેંદાના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાખી રોટલી જેવો નરમ લોટ બાંધો

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના લુવા બનાવી મોટી રોટલી ની જેમતેટલી જ જાડી વણો.પછી તેને ધીમી આંચે બને સાઈડ તળો.આ રીતે બધા પકવન રેડી કરો.

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દાળ બનાવવા માટે બને જાતની દાળ ને 4 થી 5 કલાક પલાડી દો.

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ પલળી પલળી જાય પછી તેને અલગ અલગ કૂકરમાં બાફી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં તૈયાર કરેલી આદુ-મરચાની પેસ્ટ નાખો.

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં હિંગ હળદર અને બંને બફાઈ ગયેલી દાળ નાખો પછી તેમાં પાણી નાખી દાળ ને સરખી રીતે હલાવીને મિક્સ કરો. પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી તેને ઉકળવા દો દાળ ને ઘાટીજ રહેવા દેવી આ રીતે દાળ તૈયાર થઈ જશે

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ તૈયાર થયેલી દાળને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં ઉપરથી ઝીણા સમારેલા ટામેટાં કાંદા અને આંબલીની તેમજ લસણની ચટણી નાખી અને ઉપરથી ધાણા ભાજી નાખી પકવાન સાથે સર્વ કરો

    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ પકવાન (dal pakvan in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર June 21, 2020 18:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
  1. છોલાર દાળ સાથે કોરાઈશુતીર(કોચુરી) બેંગોલી ડીશ(bengali dish in Gujarati (
  2. મિસર પાઉ(misal pav in Gujarati)
  3. ફુલકા રોટી(fulka roti in Gujarati)
  4. પાલક પુલાવ..🔥 (Paalak Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956873
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close