કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post13

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post13

વધુ વાંચો

થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post13

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#post13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  • 500‌ મિલી દૂધ
  • 2 ચમચીખાંડ
  • 1/8 ચમચીફટકડી પાઉડર
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • 1 ચમચીઘી
  • બદામ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કઢાઈ માં દૂધ લઈ ગરમ કરવા મૂકો. હવે દૂધ માં ઉભરો આવે પછી તેમાં ફટકડી પાઉડર ઉમેરી લો.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફટકડી ઉમેર્યા બાદ તેમાં થોડું દાણા જેવું થવા લાગશે. હવે દૂધ ને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી અડધા ઉપર ના થાય જાય.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ ઉકળે ત્યાં સુધી બીજી બાજુ પેન કે તવા પર ખાંડ કેરેમલાઇઝ કરવાની છે. એના માટે ખાંડ ને સેકો જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય અને એનો કલર બ્રાઉન આવી ન જાય ત્યાં સુધી.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દૂધ માં કેરેમલાઇઝ ખાંડ ને ઉમેરો ને ફાસ્ટ ફ્લેમ પર દૂધ ને ઉકળવા દો.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દૂધ અડધા ઉપર થાય ગયું છે હવે એમાં ઘી ઉમેરી લો ફરી બધું મિક્સ કરી લો. સાથે ઈલાયચી પાઉડર પણ ઉમેરી લો.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગેસ બંધ કરી એક પ્લેટ માં કાઢી લો. ઠંડુ થયા પછી એમાંથી એક નાનો બોલ લઈ હાથ માં ગોળ બોલ વાળી લો અને ડિશ માં મૂકી હાથ થી થાબડી લો. આ રીતે બધા પેંડા તૈયાર કરી લો.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બદામ થી ગાર્નિશ કરો તૈયાર છે થાબડી પેંડા.

    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    થાબડી પેંડા(Thhabdi penda recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર June 23, 2020 06:51
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
June 24, 2020 11:47
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાબડી પેંડા પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીર પીરા(sira pira in Gujarati)
  2. ટામેટા ભજીયાં(SPICY Tomato BHAJIYA in Gujarati)
  3. વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
  4. ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
  5. ૨ મિનિટ વેનિલા મગ કેક(2 minute vanila mug cake in Gujarati)
  1. મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)
  2. નમકીન વ્હિટ બિસ્કિટ (  wheat biscuit  recipe) in gujarati )
  3. દુધીનો હલવો (dudhi no halvo recipe in Gujarati)
  4. સુજી આલું ટિક્કી (suji aalu tikki in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12971109
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close