મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)

મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના કરકરા લોટને ઘીમાં એકદમ ધીમા તાપમાન થી શેકી લો....સુગંધ આવશે એટલે શેકાઈ ગયો છે એમ સમજવું...તમે માઇક્રોવેવ માં પણ શેકી શકો છો....5 -7 મિનિટ માટે માઈક્રો કરો અને વચ્ચે બે વખત હલાવો..... ત્યાર પછી બે ચમચી દૂધ ઉમેરીને ફટાફટ હલાવો... જાળી પડશે અને મિશ્રણ હલકું થઈ જશે....હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા મુકો....ત્યાં સુધી આગળની તૈયારી કરો......ખાંડ....ઈલાયચી અને કેસરના તાંતણા એક સાથે જ મિક્સર બાઉલ માં પિસી લો એટલે ઈવન દળાઈને તૈયાર થઈ જશે......
- 2
મિત્રો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે....હવે દળેલી ખાંડ...ઈલાયચી....કેસર વિ. હળવા હાથે મિક્સ કરી લાડુ વાળીને તૈયાર કરો....બદામથી સજાવો.....આપણી#વિકમીલ2 ની #સ્વીટ રેસિપી સર્વ કરવા માટે તૈયાર છે પ્રભુ પ્રસાદ ધરાવો અને સર્વ કરો....ગિફ્ટ આપો....એન્જોય.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
ઘઉં ના ફાડા ની ખીર(ghau na fada ni kheer recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ16#માઇઇબુક#પોસ્ટ17 Sudha Banjara Vasani -
માઇક્રોવેવ લાપસી(microvave Lapsi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટ રેસિપિસપોસ્ટ12#માઇઇબુક#પોસ્ટ13 Sudha Banjara Vasani -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post19#માઇઇબુક#પોસ્ટ20 Sudha Banjara Vasani -
બ્રેડના ગુલાબજાંબુ (Bread na Gulabjambu recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ21#માઇઇબુક#પોસ્ટ22 Sudha Banjara Vasani -
-
સાબુદાણા ની ફરાળી ખીર(Sabudana ni farali kheer recipe in Gujarat
#વિકમીલ2#સ્વીટરેસીપી#post20#માઇઇબુક#પોસ્ટ21 Sudha Banjara Vasani -
મગસના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
સ્વામિનારાયણ મંદિરમાં મળતી લાડુડી નો પ્રસાદ ખૂબ જ જાણીતો છે દરેક સિટીમાં સ્વામિનારાયણ નું મંદિર હોય જ છે અને તેનો મળતો પ્રસાદ બધાને ખૂબ ભાવે છે તેથી તે બનાવ્યો.#CT Rajni Sanghavi -
-
-
-
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
-
-
-
રાજગરાનો ફરાળી શીરો(Rajagara no farali shiro recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપી#પોસ્ટ15#માઇઇબુક#પોસ્ટ16 Sudha Banjara Vasani -
-
-
-
મગસ ની લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મગસ ના લાડુ યાદ આવે છે તો આજે મગસ ના લાડુ બનાવ્યા છે#RC1 Chandni Dave -
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ (Magas recipe in gujarati)
દ્વારકા ના દ્વારકાધીશ, શામળાજી ના શામળીયાજી, ડાકોરના રણછોડરાય, નાથદ્વારા ના શ્રીનાથજી અને બીજા બધા ઠાકોરજી ને ધરાવવામાં આવતો ભોગ કે પ્રસાદ એટલે મગસ....જેને બંટો પણ કહેવાય....અને ઠાકોરજી ની બાજુમાં એની ખાસ હાજરી હોય....એક ખાઇએ તો બીજો એક ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ....ઘી ને ચણાના લોટમાંથી બહુ જ આસાની થી બની જતી એક પૌષ્ટિક ને સ્વાદિષ્ટ વાનગી...જેની આમ લાડુડી હોય....મેં અહીં ઠારીને ટુકડા કર્યા છે....#વેસ્ટ Palak Sheth -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (5)