માવા ના પેંડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવાની છીણી લેવો. હવે એક પેનમાં ખાંડ લેવી અને પાણી એડ કરીને તેની ચાસણી બનાવવી
- 2
તે ચાસણી બેથી અઢી તારની બનાવવી ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર એડ કરવો અને તેની સારી રીતે મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ છીણેલો માવો એડ કરવો અને બધુ સારી રીતે મિક્સ કરી લેવું
- 4
હવે થોડીવાર તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને પેંડાનો સેપ આપવું. હવે રેડી છે આપણા પેંડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016074














ટિપ્પણીઓ (4)