મીલ્ક પાઉડર ગુલાબજાંબુ

Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108

મીલ્ક પાઉડર ગુલાબજાંબુ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપદૂધ પાઉડર
  2. ૨ ચમચીમેંદો
  3. ૧ ચમચીરવો
  4. ૧ ચમચીઘી
  5. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  6. પા કપ ગરમ દૂધ
  7. :::: ચાસણી માટે
  8. ૧ કપખાંડ
  9. ૧ કપપાણી
  10. ૩ નંગઇલાયચી
  11. તળવા માટે ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચાસણી બનાવવામાં માટે એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી ને ૧/૨ તાર ની ચાસણી બનાવી ને તેમાં ઇલાયચી ખાંડી ને નાખો.

  2. 2

    દૂધ ના પાઉડર માં રવો મેંદો અને ઘી અને બેકિંગ સોડા નાખી ને ગરમ દૂધ થી લોટ બાંધી ને ૧૦ મીનીટ રાખી મુકો.

  3. 3

    ત્યારબાદ લોટ માંથી નાના નાના ગોળા વાળી ને એકદમ ધીમા તાપે ઘી અથવા તેલ માં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.અને ગરમ ચાસણીમાં નાખી ને ૧/૨ કલાક રહેવા દો. તૈયાર છે ગુલાબજાંબુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

Similar Recipes