થાબડી (અનોખી રીતે)

Harsha Ben Sureliya @cook_22365419
થાબડી (અનોખી રીતે)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી બનાવી ને ગાળી લઈ પછી જે વધે છે તે કીટુ એક કડાઈમાં લઈ લો. પછી તેમાં પનીર અને ડ્રાઈફ્રુટ નો ભુક્કો નાખી દો.
- 2
હવે તેમાં ખાંડ અને દૂધ નાખી દો. ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર નાખી દો.
- 3
ઘી બનાવતા જે પ્રમાણે કીટુ વધ્યું હોય તે પ્રમાણે ખાંડ નાખવી.. પછી થોડીવાર હલાવતા રહેવું.
- 4
હવે એક પ્લેટમાં કાઢી લો અને તેનાં પર કાજુ અને બદામ ની કતરણ કીસમીસ નાખી દો અને ઠંડુ થાય એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
સ્ટીમ્ડ રાઇસ કેક - (steamed rice cake in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટ #રાઈસ #કેક #માઈઈબુક #પોસ્ટ૨ કેરી ની સિઝન હવે પૂરી થવાની છે તો એ પહેલા આ હેલ્ધી કેક બનાવી છે જે ચોખા માં થી બનાવી છે. Bhavisha Hirapara -
-
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
-
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)
#ઉપવાસજ્યારે પણ ઉપવાસ/વ્રત હોય ત્યારે આપણે સવાર થી રાત સુધી જે પણ કઈ લઈએ તેમાં વધુ પડતું ઘી કે તેલ વાળીજ વસ્તુ હોય છે, જે આપણા શરીર માટે પણ વધુ પ્રમાણ માં સારું નથી. એટલા માટે મેં આજ આ હેલ્ધી શેઇક બનાવ્યું છે, જેનો ઉપયોગ સવારના નાસ્તા તેમજ રાતના ભોજન ના બદલે પણ થઇ શકે. આ શેઇક માં ખાંડનો ઉપયોગ બહુજ ઓછો કર્યો છે, અંજીરનીજ મીઠાશ છે. Avanee Mashru -
-
ડ્રાયફ્રૂટ મિલ્ક(dry fruit milk recipe in gujarati)
#goldenappron3.0#week 25#માઇઇબુક #પોસ્ટ -૩૨આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે..😋😋 Bhakti Adhiya -
-
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
થાબડી (Thabdi recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
થાબડી (Thabadi Recipe In Gujarati)
ઘર ના ઘી માંથી બનાવેલી થાબડી એકદમ healthy version, must try at home. Devanshi Chandibhamar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016140
ટિપ્પણીઓ (2)